જામફળ નું ટેસ્ટી જ્યુસ (Guava Juice Recipe In Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322
શેર કરો

ઘટકો

10મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 બાઉલ સમારેલાં લાલ જામફળ
  2. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૈા પ્રથમ જામફળ ને ધોઈ ને છાલ ઉતારી ને સમારી લેવા.

  2. 2

    હવે તેને એક મિક્સર જારમાં ક્રશ કરી લો. પછી તેને ગાળી ને ગ્લાસ માં લઇ સર્વ કરો.

  3. 3

    તૈયાર છે જામફળ નું ટેસ્ટી જ્યુસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

Similar Recipes