પરોઠા સેન્ડવીચ(parotha Sandwich Recipe in Gujarati)

Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668

પરોઠા સેન્ડવીચ(parotha Sandwich Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2 સર્વિંગ્સ
  1. 250ગાૃમ બટેટાનોમસાલા વાળો માવો
  2. 1 વાટકીધઉંનો લોટ પડ માટે
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1ચમચિ જીરુ
  5. સેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    સૌ પહેલા બટેટાનો માવો બનાવીલેવાનો પછી પરોઠાનો લોટ બાંધી લેવાનોપછી તેને વણીને ચોરસ કટીંગ કરવાનાપછી તેમા માવો લગાવીને માથે બીજુ પડ ચોટાડી દેવાનુ.

  2. 2

    આવી જ રીતે બધી જ સેન્ડવીચ બનાવી લેવાની પછી તવી મા તેલ લગાવીને બાૃઉન કલર મા શેકવાની

  3. 3

    હવે તે સવિૅંગ પ્લેટમા સવૅ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Mehul kariya
Devyani Mehul kariya @cook_24631668
પર

Similar Recipes