રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ..
૩ વ્યક્તિ
  1. ૨ બાઉલ સફેદ ઢોકળા નું ખીરું.. ૩ કપ ચોખા ને ૧ કપ અડદની દાળ ને ૭/૮ કલાક પલાળી ને વાટીને ૬/૭ કલાક રેસ્ટ આપેલું.
  2. ૧ કપલીલી ચટણી.. ગુજરાતી ટેસ્ટ ની ગળચટ્ટી
  3. ૧ ચમચીઇનો ને તેલ
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. વઘાર માટે.
  6. ૧ ચમચી તેલ
  7. ૧/૨ ચમચી રાઇ
  8. ૧/૨ ચમચી હીંગ
  9. ૧/૨ ચમચી મરચાં

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ..
  1. 1

    ઢોકળીયા માં પાણી લઈને ગરમ કરવા મૂકો.

  2. 2

    ઢોકળાના ખીરામાં ઈનો અને તેલ નાખી, મીકસ કરો.

  3. 3

    થાળી ને તેલ લગાવી ખીરું રેડો.

  4. 4

    થાળીને ઢોકળીયા માં બફાવા માટે મૂકો.

  5. 5

    બફાઈ જાય એટલે ચટણી નું લેયર લગાવી ૫ મીનીટ ઢાંકી ને થવા દો.

  6. 6

    હવે ફરી ખીરું રેડી ને બફાવા દો.

  7. 7

    ઠંડા થાય પછી વઘાર કરીને ઉપર રેડી કાપા પાડી લો.. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Mita Shah
Mita Shah @cook_18082404
પર

Similar Recipes