હોટ કેપચીનો કોફી (Hot Cappuccino Recipe In Gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

#GA4
#Week8
#coffee
શિયાળાની ઠંડી મા ગરમ ગરમ કોફી પીવા ની મજા જ અલગ છે એમા પણ કેપચીનો કોફી મળી જાય તો તો મજા જ આવી જાય તો ચાલો ફટાફટ બની જતી હોટ કેપચીનો કોફી ની રીત જોઇ લઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 વ્યક્તિ
  1. 1 ટેબલ સ્પૂનકોફી
  2. 2 ટેબલ સ્પૂનખાંડ
  3. 3 ટેબલ સ્પૂનગરમ પાણી
  4. 1 ગ્લાસગરમ દૂધ

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ 1 બાઉલ મા કોફી ખાંડ તેમજ ગરમ પાણી લઈ લો.

  2. 2

    ત્યાર બાદ 2 થી 3 મિનિટ સુધી બિટર ની મદદ થી બીટ કરી લો ક્રીમી થઈ જાય ત્યા સુધી

  3. 3

    પછી દૂધ ગરમ કરી લો.

  4. 4

    ત્યાર બાદ એક ગ્લાસ મા તૈયાર કરેલી ક્રીમ નાખી દૂધ ઉમેરો તો તૈયાર છે ગરમ ગરમ કોફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha vayeda
Disha vayeda @cook_26317150
પર

ટિપ્પણીઓ

Similar Recipes