ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)

shailja buddhadev
shailja buddhadev @cook_26124535

આ દૂધ એકદમ પૌષ્ટિક અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં આ દૂધ પીવાથી કોઈ પણ પ્રકાર ની બીમારી થતી નથી.

#GA4
#Week8

ગોલ્ડન મિલ્ક (Golden Milk Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ દૂધ એકદમ પૌષ્ટિક અને આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં આ દૂધ પીવાથી કોઈ પણ પ્રકાર ની બીમારી થતી નથી.

#GA4
#Week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મીનીટ
  1. ૧ ગ્લાસગરમ દૂધ
  2. ૧.૫ ચમચી ખાંડ
  3. ૧/૨ ચમચીહળદર પાઉડર
  4. ૨-૩ ચમચી કાજૂ નો ભુક્કો
  5. ૨-૩બદામ નો ભુકકો
  6. કેસર ની પત્તી

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક ગ્લાસ માં ગરમ દૂધ લઈ તેમાં ખાંડ ઉમેરી સરખુ ચલાવી લો. ખાંડ સરખી પીગળી જાય પછી તેમાં હળદર પાઉડર ઉમેરો.

  2. 2

    હવે તેમાં કાજુ - બદામ નો ભુક્કો અને કેસર ઉમેરો. તો તૈયાર છે ગોલ્ડન મિલ્ક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
shailja buddhadev
shailja buddhadev @cook_26124535
પર

Similar Recipes