ખીર (Kheer Recipe In Gujarati)

Hemali Chavda
Hemali Chavda @cook_26374421

#GA4
#Week8
ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.
ખીર ના ઘણા બધા ફાયદા છે.
ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.
ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે.

ખીર (Kheer Recipe In Gujarati)

#GA4
#Week8
ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.
ખીર ના ઘણા બધા ફાયદા છે.
ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.
ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ નાનો બાઉલ ચોખા
  2. ૧ લિટરદૂધ
  3. ૫ ચમચીખાંડ
  4. ૭-૮ કાજુ બદામ
  5. ઈલાયચી
  6. જાયફળ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દુધ ને ગેસ પર ઉકળવા મૂકી દો.

  2. 2

    ત્યારબાદ ચોખા ને બાફવા મુકી દો ભાત તૈયાર થઈ જાય એટલે ઉકળતા દૂધમાં નાખી દો. અને તેમાં ખાંડ નાખી દો કાજુ બદામ ના ટુકડા,જાયફળ અને એલચીનો ભૂકો કરી નાખી દો. આપણી ખીર તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Chavda
Hemali Chavda @cook_26374421
પર

ટિપ્પણીઓ

Similar Recipes