વેજીટેબલ તવા હાંડવો(Vegetable tava Handavo recipe in gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010

રેગ્યુલર રીતે આપણે હાંડવો બનાવા માટે કુકર કે પેન નો યુઝ કરતા હોય છે પણ આજે મેં તવા પર હાંડવો બનાવ્યો છે તથા ટેસ્ટ માં પણ પેલા હાંડવા કરતા વધુ સરસ બને છે.. તથા યમી બને છે...😍😍😍😋😋😋😋

વેજીટેબલ તવા હાંડવો(Vegetable tava Handavo recipe in gujarati)

રેગ્યુલર રીતે આપણે હાંડવો બનાવા માટે કુકર કે પેન નો યુઝ કરતા હોય છે પણ આજે મેં તવા પર હાંડવો બનાવ્યો છે તથા ટેસ્ટ માં પણ પેલા હાંડવા કરતા વધુ સરસ બને છે.. તથા યમી બને છે...😍😍😍😋😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 મોટો વાટકોહાંડવા નો લોટ
  2. 1 વાટકો રવો
  3. 2બટેટા
  4. 1 કપલીલા વટાણા
  5. 2 ચમચીઆદુ,મરચાં, લસણ ની પેસ્ટ
  6. 1નાની દૂધી
  7. 3ડુંગળી
  8. 2 ચમચીખાંડ
  9. સ્વાદ મુજબ મીઠું
  10. 0.5 ચમચીહળદર
  11. 1 કપકોથમીર
  12. 5 ચમચીતલ
  13. 2ટામેટાં
  14. 7 ચમચીતલ
  15. 1 ચમચીબેકિંગ સોડા
  16. 2 ચમચા તેલ
  17. 1ગાજર
  18. 1કેપ્સિકમ
  19. 1 ચમચીરાઈ
  20. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ હાંડવા ના લોટમાં દહીં અથવા છાસ નાખી 7-8 કલાક આથો આવવા માટે રાખી દો...આથો આવી જાય પછી 1/2કલાક પહેલાં રવો એડ કરો પછી ખમળેલી દૂધી, ઝીણું સમારેલું બટેટુ,ટામેટા,કેપ્સિકમ,ગાજર,વટાણા કોથમીર, આદુ મરચાં ની પેસ્ટ,મીઠું,હળદર, ખાંડ ઉમેરો અને મિક્સ કરો લાસ્ટ માં સોડા એડ કરો

  2. 2

    એક તવા પર તેલ લો તેમાં રાઈ...જીરું...તલ..સ્ટીલનો કાંઠો (અંદરથી ઓઇલ કરેલો)મુકો તેની અંદર ખીરું પાથરી દો ઉપરથી લાલ મરચું તથા તલ એડ કરો

  3. 3

    ઉપર ઢાંકણ ઢાંકી દો અને ધીમી આચ પર ચડવા દો...ચડી જાય એટલે તેને પલટાવી બીજી બાજુ પણ ચડવા દો

  4. 4

    ગુલાબી રંગના થઈ જાય તો સર્વ કરો😍😍😍રેડી છે તવા વેજીટેબલ હાંડવો😍😍😍😍

  5. 5

    તવા પર કરવાથી એકદમ ક્રિસ્પી બને છે😍😍😍

  6. 6
  7. 7
  8. 8
  9. 9
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes