હાંડવો (Handavo recipe in Gujarati)

#સાતમ
#વેસ્ટ
#ગુજરાત
પોસ્ટ -3
હાંડવો એક પારંપરિક વાનગી છે પહેલા પિત્તળ ના જાડા તળિયા વાળા તપેલા માં સગડી પર બનાવવામાં આવતો અને હાંડવો વધારી તપેલા પર ઢાંકણ ઢાંકી ને ઉપર સળગતા કોલસા મુકવામાં આવતા જેથી ઉપર અને નીચે બન્ને બાજુ થી લાલ અને કડક પડ બને...અને તળિયાનો હાંડવો ખાવા માટે પડાપડી થઈ જતી...પછી હાંડવાનું સ્પેશિયલ કુકર નીકળ્યું તેમાં પણ નીચે રેતી મૂકીને બને છે...ત્યાર પછી ઓવન....નોનસ્ટિક પેન શોધાયા પણ દેશી પદ્ધતિ થી બનાવેલ હાંડવો સૌથી બેસ્ટ બને છે...શહેરો માં હવે સગડી ઉપલબ્ધ નથી એટલે કુકરનો હાંડવો સ્વાદમાં ઉત્તમ બને છે ચાલો બનાવીયે...👍
હાંડવો (Handavo recipe in Gujarati)
#સાતમ
#વેસ્ટ
#ગુજરાત
પોસ્ટ -3
હાંડવો એક પારંપરિક વાનગી છે પહેલા પિત્તળ ના જાડા તળિયા વાળા તપેલા માં સગડી પર બનાવવામાં આવતો અને હાંડવો વધારી તપેલા પર ઢાંકણ ઢાંકી ને ઉપર સળગતા કોલસા મુકવામાં આવતા જેથી ઉપર અને નીચે બન્ને બાજુ થી લાલ અને કડક પડ બને...અને તળિયાનો હાંડવો ખાવા માટે પડાપડી થઈ જતી...પછી હાંડવાનું સ્પેશિયલ કુકર નીકળ્યું તેમાં પણ નીચે રેતી મૂકીને બને છે...ત્યાર પછી ઓવન....નોનસ્ટિક પેન શોધાયા પણ દેશી પદ્ધતિ થી બનાવેલ હાંડવો સૌથી બેસ્ટ બને છે...શહેરો માં હવે સગડી ઉપલબ્ધ નથી એટલે કુકરનો હાંડવો સ્વાદમાં ઉત્તમ બને છે ચાલો બનાવીયે...👍
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે હાંડવો બનાવવા આગળના દિવસ થી તૈયારી કરવાની હોય છે ઉપરના પ્રમાણ મુજબ ચોખા અને દાળ ને આઠ થી 10 કલાક પલાળી...મિક્ષી જારમાં દહીં સાથે પીસી ને6 - 7 કલાક આથો આવે એ રીતે ખીરું તૈયાર કરવાનું છે...ત્યાર પછી મસાલા કરવાના છે..
- 2
મસાલા કર્યા બાદ દૂધી છીણી ને ખીરામાં છીણ ઉમેરો....બધું મિશ્રણ હલાવીને તૈયાર કરો...કોથમીર તેમજ મ્હોણ ઉમેરી ને ખીરું તૈયાર કરો....પછી વઘાર તૈયાર કરી ખીરામાં રેડો....
- 3
ત્યાર પછી હાંડવા ના કુકર માં આજુ બાજુ તેલ લગાવી લોટથી ડસ્ટિંગ કરો.....ખીરામાં ઈનો અને એક ચમચી લીંબુનો રસ તેમજ બે ચમચી પાણી ઉમેરી એકજ દિશામાં ખૂબ ફીણી લો એકદમ ફીણ થઈને ફ્લાફી થઈ જાય એટલે હાંડવા નકુકર માં રેડી ઉપર તલ ભભરાવો...લીમડાના પાન નાખી ઉપર ફરી વઘાર કરી ચમચી વતી ઉપર ફેલાવી દો... ઢાંકણ ઢાંકીને 10 મિનિટ હાઈ ફ્લેમ પર અને પછી મીડીયમ ફ્લેમ પર 25 થી 30 મિનિટ રહેવા દો..વચ્ચે ચપ્પુ થી ચેક કરતા રહો...
- 4
હવે આપણી #સાતમ ની રેસિપી હાંડવો તૈયાર થઈ ગયો છે...વધારે કડક અને લાલ પસંદ હોય તો 10 મિનિટ વધારે રહેવા દો...ચેક કરી લો અને ગેસ બંધ કરી 10 મિનિટ માટે કુકર માં જ ઠંડો થવા દો....
- 5
હવે હાંડવો ઠંડો થઈ ગયો છે એટલે એક મોટી પ્લેટ માં અન મોલ્ડ કરો....ફરી બીજી પ્લેટમાં ટર્ન કરી લો એટલે ઉપરનો મેઈન ભાગ ઉપર રહે....લસણ અને ટામેટાની ચટણી સાથે સર્વ કરો....
Similar Recipes
-
વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
# પાંડવોએ આપણી પરંપરાગત જૂની વાનગી માંની એક ગણાય છે એમ તો હાંડવો કોલસાની સગડી પર કરવામાં આવતો તપેલીમાં વઘારી ઉપર ઢાંકણા ઉપર કોલસા મૂકી તેને ઉપર અને નીચે બંને બાજુથી ટાપી ધીમા તાપે ચડવા દેતા દેવામાં આવતો એટલે એ આ લોકો ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હાલમાં હાંડવો કુકરમાં અને નોનસ્ટિક તવા પર કરીએ છીએ પહેલા જેવો સ્વાદ આવતો નથી . Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઈન્સ્ટન્ટ હાંડવો
#LB#RB12#SRJ આ વાનગી નાસ્તામાં, ડિનરમાં ચાલે તેમજ લંચ બોક્સ માં આપવા માટે પણ બનાવવામાં આવે છે..ઘર માં જ ઉપલબ્ધ સામગ્રીથી બની જાય છે...બાળકોને પણ મનપસંદ વાનગી છે. પ્રવાસ કે પીકનીક માં પણ લઈ જઈ શકાય છે. Sudha Banjara Vasani -
હાંડવો
#ટ્રેડિશનલહાંડવો એ મુખ્યત્વે ચોખા અનેદાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને બનાવાતી વાનગી છેહાંડવો એ ખૂબ જ લોકપ્રિય ગુજરાતી વાનગી છે. મોટાભાગના ગુજરાતી ઘરોમાં હાંડવાનું સ્પેશિયલ કૂકર હોય છે. પણ જો તમે આ કૂકરમાં હાંડવો ન બનાવવા માંગતા હોવ તો ઓવનમાં અને તમે તવા પર પણ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બનાવી શકો છો. Kalpana Parmar -
હાંડવો મફિન્સ (Handvo muffins recipe in gujarati)
#GA4#week21#bottlegourdહાંડવો એક ગુજરાતી વાનગી છે જે દરેક ગુજરાતી ઓ ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.. પેહલા એનું સ્પેશિયલ કૂકર કે જેમાં નીચે રેતી મુકી બનાવવા માં આવતો જે પછી થી કૂકર ની જગ્યા એ નોન સ્ટીક પેન પર બનાવવા ની શરૂઆત થઈ.. મે અહીં ઓવન માં બનાવ્યો છે અને તે પણ મફિન્સ મોઉલ્ડ માં ખૂબ સરળ રીત થી બને છે અને ટેસ્ટી અને સોફ્ટ બને છે. Neeti Patel -
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
ઝડપ થી બને છે..દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું.. Sangita Vyas -
પેનકેક હાંડવો (pancake handavo)
વધારે શેકાયેલા(roasted) પડવાળો હાંડવો, કુકર કરતાં પેન માં બનાવી શકાય છે. તો personally વધારે પસંદ છે....#વીકમીલ૩#પોસ્ટ૮#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ૧૬ Palak Sheth -
હાંડવો(Handvo Recipe in Gujarati)
#GA4#Week4#baked#post1#ગુજરાતીદરેક ગુજરાતી ઘરમાં અઠવાડિયામાં એકવાર તો જરૂરથી હાંડવો બનતો હશે એના વગર અધૂરો છે મેં આજે ગ્રીલ ના પાન માં નાના હાંડવા ના પીસ બનાવ્યા છે Manisha Hathi -
વેજી રવા હાંડવો (Veggie Rava Handvo Recipe In Gujarati)
#week14#EB#cookpadindia#cookpadgujગુજરાતીઓ નો ઓલ ટાઈમ ફેવરિટ ગરમ બ્રેકફાસ્ટ એટલે હાંડવો. મિક્સ દાળ અને ચોખા પલાળી ને હાંડવો બને છે.પણ રવા માંથી બનતો હાંડવો ફટાફટ અને સરળ છે.તેમાં પણ મિક્સ વેજીટેબલ એડ કરી ને જો આ હાંડવો બનાવવા માં આવે તો એ ટેસ્ટી ,જોતા જ મોઢા માં પાણી આવી જાય એવો બને છે. Mitixa Modi -
હાંડવો(Handvo recipe in gujrati)
હાંડવો મે પહેલી વાર બનાવ્યો. નોનસ્ટિક પેન મા ચોટ્યા વગર સહેલાઈથી બની જાય છે. Avani Suba -
હાંડવો(Handvo Recipe in Gujarati)
દરેક ગુજરાતી ઘર માં હાંડવો બને જ છે. મેં કુકર માં બનાવ્યો છે. Minaxi Rohit -
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#MA Happy mother's day to all Respected mom 's કોઈપણ માં ક્યારેય મરતી નથી આપણે મન થી અને શરીર થી થાકીએ ત્યારે માં ને યાદ કરવાથી પાછી એનર્જી મળી જાય છે જ આ મારો અનુભવ છે,મધર્સ ડે નિમિતે ગઈકાલે મેં મારીબંનેવ મમ્મી ની યાદ માં તેમની પ્રિય આઈટમ રાખી ને....... મેં મારી મમ્મી ની રીતે દૂધી નો હાંડવો બનાવ્યો તે હંમેશા કહેતાં કે દૂધી ફાયદાકારક શાક છે, અમને ઑછુ ભાવે એટલે તે તેના જુદાજુદા ઉપયોગ કરી ને ખવડાવે તેનો હેતુ તેમાંથી મળતા પ્રોટીન વિટામિન નો ઉપયોગી થાય છે, તેને શાક, શૂપ શિવાય પણ ઉપયોગ કરી ને ખવડાવે ગુજરાતી ઓ નું ફેમસ વાનગીઓ જેનાથી ગુજરાતી ઓળખાય છે હાંડવો તે મેં આજે બનાવ્યો છે તેમાં તે અથાણાં નો રસો ઉમેરે તે કહે તેનાથી સ્વાદ સરસ આવે તેમની ટિપ્સ આજે પણ યાદ રાખી અચૂક હાંડવા માં હું અથાણાં નો રસો ઉમેરું છુ અને મારો હાંડવો બધા ને ભાવે છે🙏 🙏 Bina Talati -
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB વીક 14 હાડવોએ ગુજરાતની જૂની પારંપરિક વાનગી છે બધી દાળ્ અને ચોખા પલાળી તેને વાટીને બનાવવામાં આવતહાડવો એ પારંપરિક છે પહેલાના જમાનામાં સગડી પર વઘારી ઢાંકણુ પર સળગતા કોલસા મૂકી ઉપર નીચે બંને જગ્યાએ ધીમે તાપે હાડવો બનાવવામાં આવતું હવે તો આના કુકરમાં બનાવીએ છે પણ પહેલા આવી રીતે બનાવવામાં આવતો હતો અને હવે આજના કોમ્પ્યુટર યુગમાહાડવો હવે દાળ ચોખા પલાળેલા વગર પલાળીને બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
વેજીટેબલ તવા હાંડવો(Vegetable tava Handavo recipe in gujarati)
રેગ્યુલર રીતે આપણે હાંડવો બનાવા માટે કુકર કે પેન નો યુઝ કરતા હોય છે પણ આજે મેં તવા પર હાંડવો બનાવ્યો છે તથા ટેસ્ટ માં પણ પેલા હાંડવા કરતા વધુ સરસ બને છે.. તથા યમી બને છે...😍😍😍😋😋😋😋 Gayatri joshi -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
હાંડવો કુકર માં અને પેન માં પણ બનાવાય છે..આજે મે પેન માં થોડો થીક લેયર વાળો બનાવ્યો છે..અને બહુ જ યમ્મી થયો .ટી ટાઈમે કે ડિનર માટે ઉત્તમ.. Sangita Vyas -
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
હાંડવો(Handvo Recipe in Gujarati)
હાંડવો એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે. ટેસ્ટી સાથે હેલ્થી પણ છે. ચોખા અને દાળ નું મિશ્રણ એક પરફેક્ટ મીલ બનાવે છે. પાછું એમાં આથો પણ આવેલો હોય અને શાક પણ ઉમેરાય જે એના પોષણ મૂલ્ય માં હજી ઉમેરો કરે. એનું રૂપ અને સુગંધ નું તો કહેવું જ શું ! હજી પણ હાંડવો બનાવું એટલે મારા દાદી ની યાદ આવે. એ હાંડવા ના પાત્ર માં ગેસ પર બનાવતા અને હું ઓવન માં બનાવું છું. પદ્ધતિ ભલે સમય સાથે બદલાઈ ગયી હોય પણ સ્વાદ એ જ છે હજી. ટ્રેડિશનલ રેસીપી ની આ જ ખાસિયત છે એનો વારસો જળવાઈ રહે છે. રેસીપી જોઈ લઈયે.#GA4#week4 Jyoti Joshi -
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
મીની હાંડવો (Mini Handvo Recipe in Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiYellow 💛 Recipe challenge!હાંડવો એક ગુજરાતી વાનગી છે જે આપડે ગમે તે ટાઈમ એ ખાઈ શકીએ છીએ. અને ઠંડી ના દિવસો માં તો ગરમ ગરમ હાંડવો ખાવાની મજાક કઈક અલગ છે. આજે મે એક ટ્વીસ્ટ સાથે હાંડવો બનાવ્યો છે. પેરી પેરી ફ્લાવર આપ્યો છે. આશા છે કે આ બધા ને પસંદ આવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો
#SSMઆ સ્પાઈસી ફરાળી વાનગી છે જે બહુજ જલ્દી બની જાય છે અને બહુજ સ્વાદિષ્ટ બની છે. આ હાંડવો વ્રત માં વન પોટ મીલ તરીકે પણ સર્વ થાય છે . Bina Samir Telivala -
-
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
સોફ્ટ હાંડવો
#સ્નેક્સસોફ્ટ હાંડવો દહીં નાખવાથી બને છે આમાં ઈનો કે સોડા એડ કર્યા નથી.એકદમ પોચો રુ જેવો બન્યો છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#Famહાંડવો એ નાના-મોટા સૌને ભાવે એવી એક વાનગી છે. હાંડવો નાસ્તા માં કે ડીનરમાં પણ લઈ શકાય. મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે હાંડવો. Nita Prajesh Suthar -
હાંડવો
#સાઉથ#ઇબુક #day16 આં હાંડવો બનવા મા અને સ્વાદ મા ખૂબ જ સરસ છે ટિફિન મા પણ આપી શકાય છે Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ