ચોકલેટ ખીર(Chocolate kheer recipe in gujarati)

Rajvi Modi
Rajvi Modi @cook_22860770
Ahmedabad

આ રેસીપી મને મારા ગ્રાહક એ ટાસ્ક આપ્યો તો અને મેં તેને પૂરો કર્યો છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી

#GA4
#Week10
#chocolate
#cookpadindia

ચોકલેટ ખીર(Chocolate kheer recipe in gujarati)

આ રેસીપી મને મારા ગ્રાહક એ ટાસ્ક આપ્યો તો અને મેં તેને પૂરો કર્યો છે અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હતી

#GA4
#Week10
#chocolate
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનીટ
3 થી4 લોકો માટે
  1. 100-200 ગ્રામમિલ્ક ચોકલેટ
  2. પાણી જરૂર મુજબ
  3. 1 વાટકીચોખા
  4. 1 ચમચીઘી
  5. એલાઈચી
  6. જરૂર મુજબ ડ્રાય ફ્રુઇટ
  7. 1 વાટકીદૂધ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી ઉકળવા મૂકી તેમાં એક ચમચી ઘી નાખીને ચોખા નાખીને ચોખા ઓસાવી લેવા ત્યારબાદ તેને કાણાવાળા વાડકામાં કાઢો ઠંડા થવા દેવા.

  2. 2

    ભાત ઠંડો થઈ જાય પછી એક તાસરા માં ઘી મૂકી તેમાં ઠંડો કરેલો ભાત ઉમેરવો ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ અને ઈલાયચી નાખવા.

  3. 3

    ત્યારબાદ તેમાં ચોકલેટ ઉમેરી બરોબર મિક્સ કરવું ચોકલેટ પીગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરવું. ત્યાર બાદ તેમાં ડ્રાય ફ્રુઇટ ઉમેરવા. તેને ઠંડી કરી ને ખાવા ની ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Modi
Rajvi Modi @cook_22860770
પર
Ahmedabad
લોકડાઉન માં રસોઈ પ્રત્યે નો ભાવ બદલાઈ ગયો પેહલા રસોડા માં જવું પણ નહોતું ગમતું હવે મજા આવે છે અવનવી વાનગી ઓ બનવાની
વધુ વાંચો

Similar Recipes