સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

# sweetcorn #GA4
#week8 # સ્વીટકોર્ન મસાલા સબજી

સ્વીટ કોર્ન (Sweet corn recipe in Gujarati)

# sweetcorn #GA4
#week8 # સ્વીટકોર્ન મસાલા સબજી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગમકાઈ
  2. ટામેટા
  3. કેપ્સીકમ
  4. ૮/૯ કાંચી સીંગ
  5. ૧ ચમચીમગજતરી ના બી
  6. તજ
  7. ૨/૪ લવીંગ
  8. ૧ ચમચીજીરુ
  9. ૧ ચમચીહીંગ
  10. ચમચો ગરમ મસાલો
  11. ૧ ચમચીકીચનકીગ મસાલો
  12. ૧ ચમચીખાંડ
  13. ચમચો મલાઈ
  14. કોથમીર સમારેલી
  15. સ્વાદ મુજબ મીઠું
  16. ૪/૫ ચમચી તેલ
  17. ૧ ચમચીઘી તક
  18. ચમચો કાશમીરી લાલમરચું
  19. ૧ ચમચીકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા કૂકરમાં મકાઈ પાણી મીઠું નાંખી ૩/૪ સીટી વગાડી મકાઈ બાફી લેવી કૂકર ઠંડું થાય પછી મકાઈના દાણા કાઢી લેવા

  2. 2

    એક તવામાં તેલ લેવું તેમાં જીરૂ તજ લવીંગ સમારેલા ટામેટા કેપ્સીકમ સીંગ મગજતરીના બી નાંખી મિકસ કરવું થોડું પાણી નાંખી આ બધું બરાબર ચડી જાય પછી ગેસ બંધ કરવો ઢડુ્ થાય પછી મિકસર મા આ બધું ક્રસ કરી ગરેવી કરવી

  3. 3

    હવે એક તવામાં તેલ ઘી લેવું તેલ ગરમ થાય કાશમીરી લાલમરચું ઉપરની ગેરવી નાંખી મિકસ કરવું મકાઈના દાણા કેપ્સીકમનાં ટૂંકડા ગરમમસાલો કીચનકીગ મસાલો ખાંડ મીઠું મલાઈ કસૂરી મેથી નાંખી બધું બરાબર મિકસ કરવું

  4. 4

    મિકસ થઇ જાય પછી ઉપરથી કોથમીર નાંખી ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

ટિપ્પણીઓ

Similar Recipes