કોકોનટ બોલ (Coconut balls recipe in Gujarati)

Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5-6 સર્વિંગ્સ
  1. જીરું ટોપરા નો ભૂકો
  2. 1/2 કપકન્ડેન્સ મિલ્ક
  3. હૈઝલ નટ/ બદામ (ડ્રાયફ્રુટ)
  4. વેનીલા એસેન્સ 3 ડ્રોપ્સ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    એક કપ ટોપરુ અને કન્ડેન્સ મિલ્ક બંદર સારી રીતે મિક્સ કરો જ્યાં સુધી સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી.. ત્યારબાદ તેવા વેનીલા એસસેન્સ નાખી ને પાછું મિક્સ કરો...

  2. 2

    હવે તેના લાડુ બનાવવા ના ચાલુ કરો અને તેમાં વચ્ચે હૈઝલ નટ અથવા તો બદામ ભરવી

  3. 3

    બસ બની જાય ત્યારબાદ તેને ટોપરા ના ભુકા મા રોલ કરો..

  4. 4

    લડ્ડુ ડેકોરેટ થઈ જાય એટલે તને ફ્રીજમાં 30 મિનિટ સેટ કરવા મૂકી દો.. ત્યારબાદ તેને પ્લેટ પર કાઢીને સર્વ કરો😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhvani Jagada
Dhvani Jagada @cook_26686150
પર

Similar Recipes