બરફી(Barfi recipe in gujarati)

Dipa K
Dipa K @cook_26379570

બરફી(Barfi recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1-1/2 કપદૂધ
  2. 2 કપમિલ્ક પાઉડર
  3. 1 કપખાંડ
  4. 2 ચમચીલીંબુ નો રસ
  5. 1 મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈને ગરમ મૂકી ને તેમાં મિલ્ક પાઉડર અને 1/2 દૂધ ઉમેરો.

  2. 2

    હવે તે સરખી રીતે મિક્સ કરી લો. કોઈ ગાંઠા ના રહે તેમ. ત્યાર બાદ તેમાં બાકી નું દૂધ ઉમેરો.

  3. 3

    હવે મિશ્રણ ને ફરીથી સરખું મિક્સ કરો. અને તેમાં લીંબુ નો રસ ઉમેરી ને મિક્સ કરતા રહો.

  4. 4

    હવે મધ્યમ તાપે મિશ્રણ ને હલાવતા રહો. અને બેસે નહિ તેનું ધ્યાન રાખવાનું. ધીમે ધીમે મિશ્રણ ઘટ થતું જશે

  5. 5

    હવે થોડી વાર પછી જયારે મિશ્રણ લચકા જેવું થઇ જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો. અને સરખું મિક્સ કરીલો

  6. 6

    હવે જયારે મિશ્રણ કડાઈ માંથી છૂટું પાડવા માંડે ત્યા સુધી પકવો. પછી તેને કોઈ ઊંડા અને ઘી લગાડેલા વાસણ માં કાઢી લો.

  7. 7

    હવે તેને 2-3 કલાક માટે ઢાંકી ને રાખી દો.

  8. 8

    હવે તેને વાસણ માંથી કાઢી ને બરફી જેવડા પીસ કરી લો અને પીરસી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa K
Dipa K @cook_26379570
પર

ટિપ્પણીઓ

Similar Recipes