કંદ પૂરી (Kandpuri Recipe In Gujarati)

Kalpana Mavani @cook_23454313
કંદ પૂરી (Kandpuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કંદ ને બરાબર ધોઈ નાખો પછી તેની છાલ કાઢી નાખો હવે તેના ગોળ રાઉન્ડ સ્લાઈસ કરો પછી તેના પર મીઠું છાટીને સાઈડ પર મુકી રાખો.
- 2
હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ લો તેમાં બધા મસાલા મિક્સ હવે તેનું ભજીયા કરતા જરા ઘટ્ટ ખીરુ બનાવો હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ બરાબર ગરમ થાય એટલે તેમાંથી બેથી ત્રણ ચમચા ગરમ તેલ ખીરામાં મિક્સ કરો અને બરાબર હલાવી લો હવે સ્લાઈસ લઈને તેને ખીરામાં બોળીને તેના ઉપર કાળા મરી અને સૂકા ધાણાનો પાઉડર છાંટી ને ગરમ તેલ માં ધીમા તાપે તળી લો તો તૈયાર છે આપણા ગરમાગરમ કંદ પૂરી તેને ગ્રિન ચટણી અને સોફ્ટ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કંદ પૂરી (Kand Poori Recipe In Gujarati)
#MRCWeekend રેસીપીકંદ પૂરી ચોમાસા માટે અને રવિવાર માટે બેસ્ટ રેસીપી છે બધાને ભાવે તેવી છે અને સુરતની કંદ પૂરી વખણાય છે Kalpana Mavani -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
#SQ#spice_queen#કંદ_પૂરી ( Kand Puri Recipe in Gujarati ) કંદ પૂરી એ સુરત શહેર ના ડુમસ નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયા નો જ પ્રકાર છે. પરંતુ એમાં વાપરવામાં આવતા કંદ ના લીધે કંદ પૂરી ને ખૂબ જ સરસ ફ્લેવર્સ અને અલગ ટેક્સચર મળે છે. એના પર છાંટવામાં આવતા વાટેલા આખા સૂકા ધાણા અને મરી ના પાઉડર કંદ પૂરી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. કંદ ને રતાળુ ના નામથી પણ ઓળખવામાં આવે છે. ગરમાગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખૂબ જ મજા પડે છે. Daxa Parmar -
કંદ પૂરી (Kand Puri Recipe In Gujarati)
કંદ પૂરી સુરત શહેર નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ભજીયાનો જ પ્રકાર છે પણ એમાં વાપરવામાં આવતા કંદના લીધે કંદ પૂરી ને ખુબ જ સરસ ફ્લેવર અને અલગ ટેક્ષચર મળે છે. એના ઉપર છાંટવામાં આવતા તાજા વાટેલા આખા ધાણા અને મરીનો પાઉડર કંદ પૂરીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ વાનગી શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે કેમ કે આ ઋતુમાં કંદ, જે રતાળુ ના નામથી પણ ઓળખાય છે, માર્કેટ માં ખુબ આસાની થી મળી રહે છે. ગરમા ગરમ કંદ પૂરી ચા કે કોફી સાથે નાસ્તા માં ખાવાની ખુબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
કંદ પૂરી (Kand Poori ecipe in Gujarati)
#KS3 આજે સુરત ના પ્રખ્યાત એવી કંદપુરી મેં બનાવી છે. નાના મોટા પ્રસંગો માં પણ સુરતી જમણ માં આ બને છે. મને તો બહુ જ ભાવે છે. અત્યારે બઝારમાં સારા પ્રમાણમાં કંદ મળી રહે છે. કંદ માંથી ફરાળી સૂકી ભાજી,ઊંધીયા માં,અને ઉંબડીયા માં પણ કંદ વપરાય છે. બીજી ઘણી વાનગી બની શકે છે. Krishna Kholiya -
ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો Kalpana Mavani -
ભજીયા (Bhajiya Recipe in Gujarati)
#MW3 શિયાળામાં ખૂબ જ સરસ કંદ મળે છે મેં તેનો ઉપયોગ કરી એકદમ ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. Arti Desai -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
-
કંદ ચાટ(Kand Chaat Recipe In Gujarati)
#KS3કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) આ ચાટ નાથદ્વારા મા મળતું ખૂબ જ જાણીતું છે . આ ચાટ બનાવવું પણ ખૂબ જ સહેલું છે. મે અહીં તેમાં વાપરતો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. Vaishali Vora -
ટોમેટો બેસન પુડલા (Tomato Besan Pudla Recipe In Gujarati)
ધીમો ધીમો વરસાદ આવતો હોય અને જો ગરમાગરમ પુડલા ખાવા મળી જાય તો મજા જ પડી જાય ખરૂં ને...મારા દાદી ના મનપસંદ હતા તેથી જ્યારે બનાવું ત્યારે તેમને ખુબ યાદ કરૂં છું. Rinkal Tanna -
કંદ (yum Recipe in Gujarati)
#GA4 #week14 #yumનાથદ્વાર શ્રીનાથજી માં મળતું સ્પેશ્યલ કંદ. Shweta Dalal -
ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
ફરસી મસાલા પૂરી (Farsi Masala Poori Recipe In Gujarati)
આ પૂરી ખૂબ જ ટેસ્ટી ફરસી અને ખાવામાં સોફ્ટ બને છે. Falguni Shah -
કંદ ની વેફર (Kand Wafer Recipe In Gujarati)
ઉપવાસ મા બટાકા ની વેફર ખાઈ ને કંટાળી જતા હોયછે. એટલે આજ રોજ હું કંદ ની વેફર લાવી છુંનાથદ્વારા પ્રખ્યાત કંદ ની વેફર prutha Kotecha Raithataha -
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મસાલા પૂરી. આ મસાલા પૂરી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મસાલા પૂરી ચા તથા કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. આ મસાલા પૂરી ને નાના તથા મોટા બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો આજે આપણે મસાલા પૂરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week9 Nayana Pandya -
-
પૂરી(Poori Recipe in Gujarati)
આ પૂરી નાસ્તામાં ચા હારે સરસ લાગે છે દિવાળીમાં પૂરી ખાસ બનાવવામાં આવે છે Alka Bhuptani -
-
-
રતાળુ પૂરી (Ratalu Poori Recipe In Gujarati)
રતાળુ પૂરી , સુરત ના ડુમસ ગ્રામ ની ફેમસ સ્ટ્રીટ સ્નેક, જેને ખાવા માટે શિયાળામાં લાઈન લાગે છે. આ રતાળુ પૂરી ગરમાગરમ ખાવા ની બહુ જ મઝા આવે છે.#FFC3 Bina Samir Telivala -
બાજરીના લોટના ક્રિસ્પી કબાબ (Bajri Flour Crispy Kebab Recipe In Gujarati)
#GA4 #Week24બાજરી ના લોટ માંથી બનતા આ કબાબ એકદમ ક્રિસ્પી બને છે અને ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
કંદ ચાટ (Kand Chaat Recipe In Gujarati)
#SF (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ એ નાથદ્વારા નું સ્ટ્રીટ ફૂડ છે.ત્યાં આગળ કંદ ને તળી ને ઉપર ચાટ મસાલો,લાલ મરચું,મીઠું અને લીંબુ નાખી ને સર્વ કરવા મા આવે છે.ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે Vaishali Vora -
રતાળુપુરી (Ratalu Puri Recipe In Gujarati)
#GA4#Week9#puriSurat Ni famous ratalu puri Sejal Dhamecha -
કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati)
#GA4 #Week14"કંદ સેન્ડવીચ" - (રતાળુ સેન્ડવીચ) 🥪શિયાળા ના આગમન સાથેજ કંદ ની સીઝન પણ ચાલુ થાય છે.ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં કંદ માથી બનતીએક યુનિક વાનગી એટલે... "કંદ સેન્ડવીચ."કંદ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે.કંદ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી અને બાફી લેવું .કંદ ની આ વાનગી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે.અને ગરમા ગરમ કંદ સેન્ડવીચ ખાવાની મજા જ અનેરી છે.તેના પર લીલી ચટણી, ધાણા, સેવ છાંટી ને ખાવા થી તોસ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે. NIRAV CHOTALIA -
-
-
-
-
દહીં પૂરી
આ ચાટ ની વાનગી બધા ની ફેવરેટ છે.ઉનાળામાં દહીં પૂરી ખાવા ની બહુ જ મજા આવે છે. ખુમચાવાળા ને ત્યાં દહીં પૂરી પટપટ ઉપડી જાય છે. એની ઉપર ભભરાવા નો મસાલો બહુજ ટેસ્ટી હોય છે.#EB#Week3 Bina Samir Telivala -
રતાળુ પૂરી (Purple Yam Fritters Recipe In Gujarati)
#FFC3#cookpadindia#cookpad_gujratiરતાળુ પૂરી એ સુરત નું પ્રચલિત સ્ટ્રીટ ફૂડ છે જે કંદ પૂરી ના નામ થી પણ ઓળખાય છે. સુરત ફક્ત હીરા ના વેપાર માટે જ જાણીતું નથી પરંતુ ગુજરાત ના ફૂડ કેપિટલ તરીકે પણ ઓળખાય છે. સુરત ની ઘણી વાનગી પ્રચલિત છે જેમાંની રતાળુ પૂરી એક છે. આમ તો રતાળુ ના ભજીયા ક છે પણ પૂરી ની જેમ ફુલતી હોવાને લીધે રતાળુ પૂરી કહેવાય છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14011704
ટિપ્પણીઓ (5)