ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

#GA4
#week9
#maida
#cookpad_gu
#cookpadindia
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિની બ્રેકફાસ્ટ કે નાસ્તામાં વપરાતી વાનગી છે. જે ખાવામાં થોડા મીઠા હોય છે એ એક ટાઈપના સ્વીટ બ્રેડ પણ કહેવામાં આવે છે ને ચોકલેટ સોસનો ટોપિંગ કરવામાં આવે છે અને કલરફુલ સજાવટ કરવામાં આવે છે જેથી બાળકોને આજકાલ ભારતમા આ ફેવરીટ થઈ ગયું છે

ચોકલેટ ડોનટ્સ(Chocolate Donuts recipe in Gujarati)

#GA4
#week9
#maida
#cookpad_gu
#cookpadindia
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિની બ્રેકફાસ્ટ કે નાસ્તામાં વપરાતી વાનગી છે. જે ખાવામાં થોડા મીઠા હોય છે એ એક ટાઈપના સ્વીટ બ્રેડ પણ કહેવામાં આવે છે ને ચોકલેટ સોસનો ટોપિંગ કરવામાં આવે છે અને કલરફુલ સજાવટ કરવામાં આવે છે જેથી બાળકોને આજકાલ ભારતમા આ ફેવરીટ થઈ ગયું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩૦ નંગ
  1. ૧ (૧/૨ વાડકી)મેંદો
  2. ૧ વાડકીખાંડ
  3. ૩ ચમચીદહીં
  4. /૨ ચમચી બેકિંગ પાઉડર
  5. ૧/૪ ચમચીબેકિંગ સોડા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. તડવા માટે તેલ
  8. ૫૦ ગ્રામડાકૅ ચોકલેટ સોસ ડીપ કરવા માટે
  9. ૫૦ ગ્રામ સફેદ ચોકલેટ સોસ ડીપ કરવા માટે
  10. ૫૦ ગ્રામ મીલ્ક ચોકલેટ સોસ ડીપ કરવા માટે
  11. સ્પિન્કલ કલરફુલ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    માપ મુજબ મેંદાનો લોટ લો એની અંદર બેકિંગ પાઉડર બેકિંગ સોડા મીઠું નાખો

  2. 2

    પછી એની અંદર દહીં નાખો અને દળેલી ખાંડ નાખો બધુ બરાબર મિક્સ કરી દો

  3. 3

    પછી એનો લોટ થોડુ થોડુ પાણી લઈ લોટ બાંધો રોટલી જેવો નરમ લોટ જવાનો છે પછી એને હાથ માં ઘી લગાવી બરાબર પાંચ મિનિટ માટે મસડો પછી એને થોડીક વાર માટે ઢાંકીને રાખો ૨ કલાક માટે જેથી આ લોટ બરાબર ડબલ સાઈઝનો થઈ જશે પછી એને રોટલા જેવો જાડો મોટો રોટલો વણી લો પછી તમારી પાસે ડોન્ટસ નું કટર હોય તો એનાથી અથવા તમારી કોઈપણ સાઇઝની વાડકીથી એને સેપ આપી દો

  4. 4

    તેલ ગરમ કરવા મૂકી દો પછી એની અંદર ડોન્ટસ ને મીડીયમ ગેસ પર તળો બંને સાઇડ બરાબર એને તળવા દેવાના હોય છે જેથી અંદરથી પણ કાચા ન રહી જાય.... પછી સાઇટ પર સફેદ ચોકલેટ સોસ,ડાકૅચોકલેટ સીરપ અને મિલ્ક ચોકલેટ સીરપ કેવી રીતે 3 અલગ અલગ તૈયાર ન કરવા પછી એની ઉપર જે તળેલા ડોન્ટસ હોય છે એ અડધા ડીપ કરી દેવા અને ઉપર તમારે જે રીતે સ્પિન્કલ કરવું હોય એ રીતે એના પર સજાવટ કરો

  5. 5

    પછી થોડીક વાર માટે એને ફ્રીઝમાં સેટ થવા મૂકી દેજો એટલે જે આપણે ચોકલેટ સોસ કર્યો છે તો બરાબર સેટ થઈ જાય બાળકોને ભાવતું અને જલ્દી બનતો હોય છે ખાવા પણ બહુ સરસ લાગતું હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

Similar Recipes