ખજૂર કેક(Khajur Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 500 ગ્રામ ખજૂર લો અને તેમાંથી ઠળિયા કાઢી લો
- 2
હવે એક કડાઈમાં બે ચમચી ઘી મૂકીને ખજૂર ને એડ કરો અને તેને મીડીયમ આંચ પર હલાવતા રહો એટલે તે મેલ્ટ થઈને માવો બની જશે
- 3
હવે તેમાં ૨ ચમચી મલાઈ એડ કરો અને તેને મિક્સ કરી થોડીવાર હલાવતા રહો
- 4
ત્યારબાદ તેમાં કાજુ બદામ ની કતરણ એડ કરી મિક્સ કરી લો
- 5
હવે ગેસ પરથી નીચે ઉતારી કેકના મોલ્ડમાં ઘી લગાવી બનાવેલ માવો એડ કરી સરસ રીતે શેટ કરી દો પછી તેને અડધો કલાક સુધી ફ્રીજમાં રાખો પછી બહાર કાઢીને નારીયેળનો ભુક્કો,કાજુ, બદામ અને અંજીર થી ડેકોરેશન કરી સર્વ કરો તો તૈયાર છે ડ્રાય ફૂડ ખજૂર કેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખજૂર બિસ્કીટ ની કેક (Khajur Biscuit Cake Recipe in Gujarati)
#GA4#WEEK22#KHAJURBISCUITSCAKE Jeny Shah -
-
-
-
-
ડ્રાય ફ્રુટ ખજૂર બોલ્સ (Dry Fruit Khajur Balls Recipe In Gujarati)
#GA4 #Week9#કુકબુક*આ યમ્મી યમ્મી ક્રન્ચી ડ્રાય ફ્રુટ ડટ્સ બોલ્સ ખુબજ સરસ લાગે છે તો તમે પણ બનાવજો Prafulla Ramoliya -
-
-
-
-
-
ખજૂર ઘેવર(Khajur ghevar recipe in Gujarati)
#MW1 આ રેસીપી મારી પોતાની અને મારા મિત્રની ઇનોવેટિવ રેસીપી છે, કે જે એક ખૂબ નવીન લાગે છે અને ખુબ સરસ છે.... અને શિયાળા માટે એક બેસ્ટ રેસીપી છે, કે જેમાં બધા જ જાતના પોષક તત્વો મળી રહે છે... તો ચાલો જલ્દીથી જોઈ લઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
શિયાડા મા ખજૂર ને ડ્રાય ફ્રૂટ ખાવા થી શક્તિ મલે છે ને ખૂબ જ સહેલી પણ છે બનવામાં ...#WEEK9 #ડ્રાયફ્રૂટ #GA4 bhavna M -
-
-
-
-
-
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
-
-
ખજૂર સ્ટફ મોદક(khajur stuff modak recipe in gujarati)
#GCચોખા ના લોટ માંથી અને સ્ટીમ વગર બનતા આં મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Bindiya Prajapati -
ખજૂર બરફી(Khajur Barfi Recipe in Gujarati)
#GA4 #week9 #dryfruit #mithaiખજૂર અંજીર બરફી એ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય પ્રદ મીઠાઈ છે, જેના મુખ્ય ઘટક ખજૂર, અંજીર અને સૂકા મેવા છે. હા, આમાં ખાંડ કે બીજા કોઈ ગળપણ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો આ વખતે જરૂર થી બનાવો આ હેલ્થી એવી બરફી. Bijal Thaker -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14023176
ટિપ્પણીઓ (7)