રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ િમનીટ
૫ જણ માટે
  1. ૧ કપકાંદા, ૧ કપ કેપસીકમ, ૧ કપ કોન, ૧ કપ ગાજર,૧ કપ ટમેટા, ૩૦૦ ગ્ામ કુક રાઈસ, ૫ ટમેટા ની પયુરી, વહાઇટ સોસ, ઓરેગાનો, પેપરીકા

રાંધવાની સૂચનાઓ

૪૦ િમનીટ
  1. 1

    પહૈલા ભાત બનાવી લો.બઘા શાકભાજી થોડું તેલ મુકી સાંતળી લો.ભાત માં મિકસ કરો.ટમેટા ની પયુરી નાખો.વાઈટ શોષ પાથરો.ઓરેગાનો,પૈપરીકા નાંખી પ્ી હીટ કરેલા ઓવનમાં ૨૦ મિનિટ બેક કરો.

  2. 2
  3. 3
  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Darshna Mankad
Darshna Mankad @cook_27099258
પર

ટિપ્પણીઓ

Similar Recipes