પુલાવ(Pulav Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને સરસ રીતે ધોઈને મીઠું સ્વાદાનુસાર નાખી ને ચડવા દો
- 2
ભાતમાં થી પાણી નિતારી ને એક વાસણમાં તેલ નો વઘાર મુકી તેમાં રાઈ જીરું હીંગ લીમડો તામ્રપત્ર મરચાં નાખીને ૫ મિનિટ ચઢવા દો પછી તેમાં ટામેટાં લીલાં મરચાં નાખીને મરચું પાઉડર, હળદર,ગરમ મસાલો નાખી ને રાંધેલા ભાત મિક્સ કરી લો અને ગરમ ગરમ સર્વ કરો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ હૈદરાબાદી ગ્રીન મંચુરિયન પુલાવ (Veg Haidrabadi Green Manchurian Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao Pinal Parmar -
મેથી નો પુલાવ (Methi Pulao Recipe in Gujarati)
# GA4 # Week 19 # Methi # pulao Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujrati)
#મોમમારી મમ્મીને સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ ત્યાં જાવ છું ત્યારે મને કહે છે કે પુલાવ-કઢી બનાવી દે. Urmi Desai -
-
કોર્ન ટોમેટો પુલાવ (Corn Tomato Pulav Recipe In Gujarati)
#GA4 #Week8 #sweet corn #pulao Hetal Kotecha -
-
-
તવા પુલાવ.(Tava Pulav Recipe in Gujarati)
પુલાવ જુદી જુદી રીતે બનાવે છે પણ આજે આપણે તવા પુલાવ બનાવશું.#GA4#week8 Pinky bhuptani -
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14037860
ટિપ્પણીઓ (3)