પુલાવ (Pulav Recipe In Gujarati)

Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
Rajkot

પુલાવ (Pulav Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. ૧ કપ બાસમતી ચોખા થોડી વાર પલાળી રાખો
  2. ૧- નંગ લીલાં મરચા ઝીણા સમારેલા
  3. ૧- નંગ બટેટા ઝીણું સમારેલું
  4. ૧- ચમચી ગરમ મસાલો
  5. ૧- ચમચી લાલ મરચુ પાઉડર
  6. ૧- ચમચી ધાણાજરૂ પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧- ૧/૨ ચમચી મીઠું
  9. ૧ ડાળી મીઠો લીમડો
  10. જરૂર મુજબ ઘી
  11. ચપટી હિંગ
  12. ૨-૩ લવિંગ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ને થોડી વાર પેલા પલાળી લો.પછી એક બટેટા અને એક લીલું મરચું લો.

  2. 2

    બધા મસાલા અને મીઠું લઇ લો.

  3. 3

    હવે cooker માં તેલ મૂકી તેમાં મીઠો લીમડો, બટેટા, મરચા, ઘી,લવિંગ, હિંગ, બધા મસાલા ઉમેરો. પછી હલાવો.

  4. 4

    પછી તેમાં બાસમતી ચોખા ઉમેરો.પછી cooker બંધ કરી ને સિટી વગાડો.

  5. 5

    To તૈયાર છે pulao... Tene dahi sathe serve karo.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devanshi Chandibhamar
Devanshi Chandibhamar @cook_26426991
પર
Rajkot
I love cooking 😋
વધુ વાંચો

Similar Recipes