બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe in Gujarati)

SHah NIpa
SHah NIpa @Nipa_007
Sharjah

#GA4
#week9
# Sweet
# gujpadgujarati
દોસ્તો, બુંદીબનાવતા કઈ વાર લાગતી નથી. ઘરે ચોખ્ખા ઘીમાં કરેલી બુંદી સેમ મંદિર જેવી જ ટેસ્ટમાં લાગે છે. મારી પાસે ઝારો ન હતો એટલે મેં છીણી ની મદદ થી બુંદી પાડી છે ખુબ જ સરસ થઇ છે

બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe in Gujarati)

#GA4
#week9
# Sweet
# gujpadgujarati
દોસ્તો, બુંદીબનાવતા કઈ વાર લાગતી નથી. ઘરે ચોખ્ખા ઘીમાં કરેલી બુંદી સેમ મંદિર જેવી જ ટેસ્ટમાં લાગે છે. મારી પાસે ઝારો ન હતો એટલે મેં છીણી ની મદદ થી બુંદી પાડી છે ખુબ જ સરસ થઇ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨૦૦ ગ્રામ બેસન
  2. ઘટ્ટ ખીરું માટે જરૂર મુજબ પાણી
  3. પીળો ફૂડ કલર
  4. તળવા માટે ઘી
  5. ૧૫૦ ગ્રામ ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી
  6. ચપટીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટ અને પાણી ઘટ્ટ થાય ત્યાં સુધી મિક્સ કરો ભજીયા જેવું ખીરું રાખો. હવે તેમાં બેકિંગ સોડા ઉમેરીને બરાબર મિક્સ કરો હલાવો

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરો તે ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરીને બુંદી છીણીથી કે ઝારા થી પાડો. બીજી બાજુ ચાસણીને ગરમ કરો દોઢ તાર ની થવા દો.

  3. 3

    બધી બુંદી તળાઇ ગયા પછી ચાસણીમાં નાખો અને ઢાંકણ ઢાંકીને પંદર-વીસ મિનિટ રહેવા દો. ત્યારબાદ તેના લાડુ વાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SHah NIpa
SHah NIpa @Nipa_007
પર
Sharjah
Cooking & Singing is my passionCooking is an ArtI believe whatever ingredients you are using to make (cook)your dish ,you must have knowledge about all those ingredients.I like & prefer mostly our "DESHI" Recipe.My slogan:કાચું એટલું સાચું,રંધાયું એટલું ગંધાયુSTAY HEALTHY WITH YOUR FOOD😀😍
વધુ વાંચો

Similar Recipes