રીંગણા ના સ્ટાર્ટર (Eggplant Starter Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ માં રીંગણ ઓળો લો એમાં ગાજર કેપ્સીકમ વટાણા કોબી કોથમીર લો
- 2
હવે એમાં હળદરમરચું ગરમ મસાલા ટોમેટો કેચઅપ મીઠું અને બ્રેડ નો ભુક્કો નાખી સરખું મિક્સ કરી લો
- 3
હવે એના રોલ્સ વાળી મેંદા ની ઢીલી પેસ્ટ માં ડીપ કરી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન તળી લો અને ગરમ ચા કે ચટણી સાથે સર્વ કરો. મેં અહીંયા ચા સાથે સર્વ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મોનેકૉ બિસ્કિટ સ્ટાર્ટર (Monaco Biscuit Starter Recipe In Gujarati)
#CDY મોનેકૉ બિસ્કિટ સ્ટ્ટાટર Mittu Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
રીંગણા દૂધીનો મીક્સ ઓળો
#જુલાઈ#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 20...................... Mayuri Doshi -
-
-
-
મેકસીકન સ્ટાર્ટર (Mexican Starter Recipe In Gujarati)
વિન્ટર મા વેજીટેબલ સુપ સાથે સ્ટાટર લેવા ની મજા જ ઓર છે#Bye bye winter #BW Bindi Shah -
#નોનઇન્ડિયન ડ્રેગન પોટેટો - ચાઈનીઝ સ્ટાર્ટર
ડ્રેગન પોટેટો એક ચાઇનીઝ સ્ટાર્ટર ઙીશ છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ ઇઝી છે તો તમે પણ આ આઇટમ જરુર થી બનાવીને તેનો આનંદ ઉઠાવજો. Ejal Sanil Maru -
કોલીફલાવર અને નુડલ્સ સુપ(Cauliflower Noodle Soup Recipe In Gujarati)
#GA4#Week24 ચાઈના માં સૌથી પહેલાં સૂપ ની શોધ થઈ. કલેપોટ (માટલાં) માં બનાવતા. સૂપ ફ્રેન્ચ શબ્દ સોંપે માંથી આવ્યો છે. તેનો અર્થ બોર્થ-વેજીટેબલ વોટર.તે એન્ટીઓક્સીડન્ટ નું કામ કરે છે અને વિટામીન થી ભરપુર બને છે. ગ્રીન વેજીટેબલ અને ટામેટાં નો પોતાનો ટેસ્ટ હોવાંથી કંઈ અલગ સ્પાઇસ ઉમેર્યા નથી. Bina Mithani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14049602
ટિપ્પણીઓ (2)