સમોસા(Samosa Recipe in Gujarati)

Hina Patel
Hina Patel @cook_21827128
Uk

આજે મેં ચકરી તળેલા તેલ નું મોવણ નાખી લોટ બઘ્યો છે અને 2 પડ વચ્ચે એજ તેલ નો ઉપયોગ કર્યો છે સમોસના પડ એકદમ ક્રિસ્પી થયા છે.

સમોસા(Samosa Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આજે મેં ચકરી તળેલા તેલ નું મોવણ નાખી લોટ બઘ્યો છે અને 2 પડ વચ્ચે એજ તેલ નો ઉપયોગ કર્યો છે સમોસના પડ એકદમ ક્રિસ્પી થયા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 સર્વિંગ્સ
  1. 300g મેંદો
  2. 2 સ્પૂનતેલ
  3. 2ગાજર
  4. 3બટેટા
  5. 100g મટર
  6. 1 સ્પૂનઆદુ
  7. 1 સ્પૂનમીઠું
  8. 1 સ્પૂનખાંડ
  9. 1/2ગરમ મસાલો,1 ચમચી લીંબુ નું પાણી
  10. 50g તેલ
  11. 1 ટેબલ સ્પૂનલીલું મરચું

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    લોટ માં મેં ચકરી તળેલી એનું મોવણ નાખ્યું છે પાણી થી લોટ નરમ બાંધવો રોટલી ડબલ પડવાળી વણી થોડી બન્ને બાજુ સેકવી.

  2. 2

    બધા વેજિટેબલ ઝીણા સમારી તેલમાં મસાલો બધો નાખી મિક્સ કરી ધીમા તાપે કુક થવા દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Patel
Hina Patel @cook_21827128
પર
Uk
મને નવી નવી વાનગી શીખવાનો અને બનાવી ઘરના સભ્યો અને મિત્રો ને ખવડાવવુ બહુ ગમે છે.
વધુ વાંચો

Similar Recipes