ટામેટાંનો સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા લો.પછી તેના ટુકડા કરો.
- 2
ત્યાર બાદ તેને કૂકર માં બાફી લો.
- 3
પછી તેને બ્લેન્ડરથી ક્રશ કરી લો. પછી તેને ગાળી લો.
- 4
હવે તેમાં મીઠું,મરચું,ગરમ મસાલો,મરચાનાં ટુકડા,આદુનું છીણ તેમજ ખાંડ નાખી ઉકાળી લો.
- 5
હવે આપણે સુપ ને વઘારી લઇએ.
- 6
એક તપેલીમાં તેલ મૂકવું.પછી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું મૂકી પછી તેમાં તજ, લવિંગ અને લીમડો મૂકી, સૂપ નાખી વઘાર કરી લો.
- 7
તેને આપણે લીલા ધાણા થી ગાર્નિશ કરીશું
- 8
સૂપ સર્વ કરવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ ટોમેટો સ્ટંટ સુપ (veg Tomato stunt soup recipe in gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં શરીરને સ્વસ્થ, સ્ફૂર્તિવાળું રાખવા માટે આ સ્પેશિયલ હેલ્ધી સૂપ. Rashmi Adhvaryu -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14073605
ટિપ્પણીઓ