ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511

#cheese
#ચીઝી પીઝા પુચકા
#GA4
#Week10

ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#cheese
#ચીઝી પીઝા પુચકા
#GA4
#Week10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧૫/૨૦ પાણીપુરી ની પૂરી
  2. કેપ્સીકમ સમારેલું
  3. ટામેટું સમારેલું
  4. કયુબ ચીઝ
  5. ૨ ચમચીપીઝા સોસ
  6. ૨ ચમચીકેચઅપ
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. ૧ ચમચીઓરેગાનો
  9. ૧ ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ડીસમાં ૫-૬ પાણીપૂરી લેવી. પૂરીમાં વચ્ચે હોલ પાડવો.

  2. 2

    હવે તેમાં કેપ્સીકમ, ટામેટાં,સમારેલા નાખવા. પીઝા સોસ કેચઅપ, મરી પાઉડર,ઓરેગાનો, નાખવા.

  3. 3

    આવી રીતે બધી પૂરી તૈયાર કરવી. ડીસમાં પૂરી બરાબર ગોઠવી ઉપરથી ચીઝ ચાટ મસાલો નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

Similar Recipes