ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983

ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1/2 કપચોકલેટ પાઉડર
  4. 1 ચમચીકોકો પાઉડર
  5. ઇનો
  6. 1 કપદૂધ
  7. 1 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મીકસર મા 1 કપ રવા નો લોટ તથા એક કપ ઘઉ ના લોટ,દૂધ,૧ કપ ખાંડ ને નાખી કટ એન્ડ ફોલ્ડ મેથડ થી બેટર બનાવો.

  2. 2

    તેમાં એક ચમચી ચોકલેટ પાઉડર અને એક ચમચી કોકો પાઉડર નાખી મિક્સ કરો તથા 1/4 કપ તેલ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    5 મિનિટ સુધી માક્રોવેવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

ટિપ્પણીઓ

Similar Recipes