મુંબઈ સ્ટાઈલ પાવભાજી વિથ લચ્છાં ડુંગળી(Pavbhaji recipe in gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad
શેર કરો

ઘટકો

૧ કલાક
૩-૪ લોકો માટે
  1. ૧ કપસમારેલા બટાકા
  2. ૧ નંગસમારેલું ટમેટું
  3. ૧-૨ નંગ લીલાં મરચા
  4. ૧ નાનો કપસમારલું બીટ
  5. ૧ કપફ્લાવર
  6. ૧ કપવટાણા
  7. વઘાર માટે તેલ
  8. ૧ ટેબલ સ્પૂનજીરું
  9. ભાજી વઘારવા માટે :-
  10. ૧ ટેબલ સ્પૂનતેલ
  11. ૧-૨ ટેબલ ચમચી બટર
  12. 1/2 ટેબલ સ્પૂનહિંગ
  13. ૧ કપસમારેલી ડુંગળી
  14. ૧ કપસમારેલા કેપ્સિકમ
  15. ૧-૨ ટેબલ ચમચી લસણ ની ચટણી
  16. ૧-૨ ટેબલ ચમચી પાવભાજી મસાલો
  17. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  18. ૧ ટેબલ સ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
  19. પાવ શેકવા માટે :-
  20. બનાવેલી ભાજી
  21. બટર
  22. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક કૂકર માં તેલ લઇ જીરું નાખી ઉપર નાં બધા શાક ને મીઠું નાખી સાંતળી નાખો. અને વટાણા ને એક અલગ બાઉલ માં લઇ જોડે બાફો પાણી ઓછું નાખવું.

  2. 2

    બફાઈ જાય એટલે તેને મેશ કરી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ અને બટર લઈ તેમાં જીરું અને હિંગ નાખી ડુંગળી નાખી ને સાંતળો,પછી તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં કેપ્સિકમ નાખી ને સાંતળો.

  4. 4

    પછી તેમાં આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં કેપ્સિકમ નાખી ને સાંતળો.હવે તેમાં બધા મસાલા નાખી બરાબર મિક્સ કરો.

  5. 5

    પછી તેમાં મેષ કરેલી ભાજી લઈ મિક્સ કરો.

  6. 6

    તેને ૨-૫ મીનીટ માટે ચડવા દો. તો તૈયાર છે મુંબઇ સ્ટાઈલ પાવભાજી.

  7. 7

    પાવ શેકવા માટે એક લોઢી માં બટર લઈ તેમાં તૈયાર કરેલી ભાજી નાખી અને કોથમીર સમારેલી છાંટી શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

Similar Recipes