રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણા ને તેલ થી બ્રશ કરી બંને સાઈડ કટ લગાવી લેવી.
- 2
હવે રીંગણા ને બધી બાજુ થી બરાબર સેકી થોડા ઠંડા પડે એટલે તેની છાલ કાઢી માવો અલગ કરવો.
- 3
લીલી ડંગળી, મરચા, ટામેટા, લસણ બધું કટ કરવું.
- 4
એક પેન માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા તેમાં આદુ અને લસણ સાંતળી લ્યો. હવે તેમાં લીલી ડુંગળી નાખી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી થોડી વાર સાંતળી લ્યો.
- 5
હવે તેમાં આદુ અને ટામેટા ને એડ કરો બરાબર હલાવી લ્યો અને ઢાંકી ને 5 મિનિટ માટે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકાવો.
- 6
તૈયાર પછી તેમાં રૂટીન બધા મસાલા એડ કરી બરાબર હલાવી લ્યો. હવે તેમાં સેકેલા રીંગણા નો માવો એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું નથી બરાબર હલાવો અને થોડી વાર માટે ઢાંકી ને થવા દયો અને ગેસ બંધ કરી લીલી ડુંગળી અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
લીલી ડુંગળી અને રીંગણનો ઓળો(Lili dungri ne ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#green onion#શિયાળાની ઠંડીમાં રીંગણાના ઉનાળાની તો મજા આવે છે પણ એમાં લીલી ડુંગળી હોય તો તેનો ટેસ્ટ કંઈ ઓર જ હોય. Chetna Jodhani -
કાઠીયાવાડી સ્પે. રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#cookpadindia#green onionશિયાળા નું સ્પે. મેનુ રીંગણા નો ઓળો ખિચડી ને રોટલા .આ રીંગણા નો ઓળો ખાવાની મજા કંઇક અલગ જ હોય છે.તીખો તમતમતો આ ઓળો રીંગણા પસંદ ના હોય તેને પણ ભાવે છે. Kiran Jataniya -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR4#Week4 આ વાનગી મોટા રીંગણ ને શેકી, તેની છાલ ઉતારીને તેને મેશ કરીને બનાવવામાં આવે છે તેમાં લીલું લસણ, લીલી ડુંગળી તેમજ ટામેટા અને અન્ય સૂકા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે.તેને રોટલા અને ભાખરી સાથે પીરસવામાં આવે છે.કાઠિયાવાડમાં તેમાં વઘાર કરવામાં નથી આવતો મસાલા, ડુંગળી, ટામેટા,લસણ ઉમેરી અને ઉપરથી કાચું તેલ રેડવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
રીંગણનો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#winter special આજે મેં રીંગણા નો ઓળો બનાવ્યો છે શિયાળા ની સિઝન મા બાજરી ના રોટલા અને ઓળો સાથે ગોળ મરચાં છાસ આવુ બધુ હોય તો મજા પડી જાય.ઓળો સરસ બન્યો છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
રીંગણા નો ઓળો(Ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#Greenonion શિયાળાની ઠંડી ઋતુમાં લીલી ડુંગળી ખાવાની બહુ જ મજા આવે છે. અને લીલી ડુંગળી ને અનેક વેરાઈટી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે.અને શિયાળામાં લીલી ડુંગળી ખાવા ના ઘણા ફાયદા છે. Kunjal Raythatha -
-
-
-
-
-
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14101216
ટિપ્પણીઓ (5)