આમળા શરબત(amla sarbat in gujarati recipe)

KALPA
KALPA @Kalpa2001

#GA4
#Week11
#amla

આમળા શિયાળા આવતા જ બધી જગ્યા એ મળી આવે છે...આમળા ના ગુણ તો બધા જાણે જ છે વિટામિન C થી ભરપૂર આમળા ખૂબ ગુણકારી હોઈ છે...આ શરબત ઝટપટ બની જાય છે અને બધા ને ભાવે પણ છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4-5આમળા
  2. 2-3 ચમચીફુદીનો
  3. નાનો કટકો આદુ
  4. 1/2 ચમચીસંચળ પાઉડર
  5. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળાં ધોઈ ને કટકા કરી લો..ફુદીનો સાફ કરી ધોઈ લો..આદું ધોઈ કટકા કરી લો.બધું એક મિક્સચર જાર માં નાખી 1/2 ગ્લાસ પાણી ઉમેરી લો.

  2. 2

    હવે તેમાં ખાંડ અને સંચળ પાઉડર ઉમેરી લો..થોડી વાર પીસી લો...એક ગરણા થી ગાળી લો....

  3. 3

    ઠંડુ જોઈતું હોય તો બરફ નાખી શકાય...સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Smita Suba
Smita Suba @cook_20739683
વાહ ઇમ્યુનીટી પીણુ

Similar Recipes