સુખડી (Sukhdi Recipe in Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધી સામગ્રી મિક્સરમાં એકપછી એક પીસીલેવાની પછી એકવાસણમા ધી ગરમ કરવું તેમાં લૉટ નેગુલાબી સેકવાનો મગજતરીનાબી નાંખી હલાવવું પછી ગોળ નાંખી નીચે ઉતારી બોધ મસાલો નાખવો પછી આદુનો રસ નાખી હલાવવું બધુએકસરખુથાય એટલે એક થાલીમાધી.લગાડવું ને બધુ પાથરવુ મનમુજબ કાપાપાડી તૈયાર વસાણુ
Similar Recipes
-
સૂંઠ સુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
આ સુખડી વિંટર વિના પણ ખાવા મા હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે..#MW1# imminite buster Nisha Shah -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ની રેસીપી યુનિક છે અને હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ગુણકારી છે. ખાસ તો ladies માટે ખૂબ જ ગુણકારી છે. આમ તો નાના-મોટા બધા જ ખાઈ શકે છે. Shah Rinkal -
કચરિયું (Kachariyu Recipe In Gujarati)
#CB10શિયાળો આવતાંની સાથે દરેક ઘરમાં વસાણા બનવાની શરૂઆત થાય છે. તેની સુગંધ પણ એવી ખાસ હોય છે કે આખું ઘર મહેકાવી દે છે. જ્યારે ઘરમાં તલ, ગોળ અને ઘીની મદદથી કચરિયું બને ત્યારે ભાગ્યે જ કોઈ હશે જે તેને ખાવાથી પોતાને રોકી શકે છે.નારિયેળનું છીણ, તલ, ગોળ અને ઘીની સાથે સૂકામેવાનો સાથ. આ દરેક ચીજો શરીર માટે શિયાળામાં હેલ્ધી રહે છે. સ્વાસ્થ્યની સાથે સાથે તે બ્યુટીની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. Juliben Dave -
-
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend#Week - 4 મેં સુખડી બનાવી છે જે સુખડી માં મેં ગુંદર ,સુંઠ અને ગંઠોડાનો તેમજ દેશી ગોળ અને ઘીનો ઉપયોગ કર્યો છે જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટમાં પણ ખુબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ સોફ્ટ થાય છે જેથી કરીને મોટી ઉંમરના લોકો પણ ખાઇ શકે છે. Ankita Solanki -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ગોળ પાપડી / સુખડી ઘંઉનાં લોટ માંથી બને પણ ગોળ, ગુંદર અને સૂંઠ પાઉડર નાંખવાથી શિયાળામાં સ્વાસ્થ્ય વર્ધક વસાણું કહેવાય. બહારગામ જતી વખતે સાથે લઈ જવા કે હોસ્ટેલમાં રહેતા બાળકો માટે ખાસ બનતી મિઠાઈ છે.અમે કેમિકલ વિનાનો ગોળ જ વાપરીએ છીએ તો થોડો ડાર્ક કલર આવ્યો છે પણ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી traditional રેસીપી છે. Dr. Pushpa Dixit -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડીમાં અહીં મેં સૂંઠ ,ગંઠોડા, ગુંદર, કોપરાનું છીણ નાખી અને હેલ્ધી સુખડી બનાવી છે. સુખડી ને પોચી બનાવવા માટે લોટ શેકાઈ જાય એટલે તેમાં એક ટેબલસ્પૂન દૂધ ઉમેરવું. જેથી એકદમ સુખડી સોફ્ટ બનશે. Neeru Thakkar -
-
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#WINTER KITCHEN CHALLENGE#cookpadgujrati#COOKPADINDIA Jayshree Doshi -
ગુંદરની સુખડી(Gond ki Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week15પોસ્ટ 1 ગુંદરની સુખડીશિયાળામાં ખવાય તેવી પૌષ્ટિક સુખડી મે બનાવી છે. Mital Bhavsar -
વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)
#MW1POST 1સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી Kinnari Joshi -
-
-
સૂંઠસુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
#MW1આ સુખડી વિંટર મા જ નહીં પણ ગમે ત્યારે ખાવ તો તે હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે. Nisha Shah -
-
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
-
કાળા તલનું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)
#CB10#Week10 Post.2#Cookpadindia#Cookpadgujaratiછપ્પનભોગ રેસીપી ચેલેન્જ હેલ્ધી પૌષ્ટિક Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14116761
ટિપ્પણીઓ