રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 250 ગ્રામ ગ્રામ સીંગદાણા લઈ તેને એકદમ ધીમે તાપે શેકવા ત્યારબાદ તેના ફોતરા ઉતારવા ત્યારબાદ મિક્સર જારમાં ધીમે ધીમે ચલાવીને કાજુ જેવો સોફ્ટ મગફળી નો પાઉડર બનાવો
- 2
ત્યારબાદ મિસ્ટર જારમાં પીસેલો પાઉડર એક બોલમાં કાઢવો પાંચ પિસ્તાંની કતરણ તૈયાર રાખવું બે ચમચા ઘી તૈયાર રાખો અને એક ચમચી ઇલાયચી પાઉડર તૈયાર રાખવો ગેસ પર એક પેનમાં અડધો કપ પાણી નાખવું પાણી ગરમ થાય એટલે તેમાં 1 કપ ખાંડ નાખવી અને ધીમે તાપે તેની એક તારની ચાસણી બનાવવી શીંગ દાણાનો પાઉડર જે તૈયાર કરેલો છે તેમાં 2 ચમચા મિલ્ક પાઉડર નાખવો આ મિશ્રણને હલાવી ને તૈયાર રાખો પછી થોડીવાર ગેસ બંધ કરી જે ચાસણી તૈયાર કરેલી છે તેમાં ધીમે ધીમે શીંગ દાણાનો પાઉડર અને મિલ્ક પાઉડર નાખવો અને હલાવવું તેમાં એક ચમચો ઘી નાંખવું
- 3
આ મિશ્રણને 10 મિનીટ સુધી હલાવો મિશ્રણ પેન છોડે ત્યાં સુધી ગરમ કરવું પછી થોડીવાર ઠંડુ પાડી આ મિશ્રણને ખૂબ હલાવવું તેમાં એક ચમચી ઇલાયચી પાઉડર નાખવો ઘી નાખવું અને એક પ્લાસ્ટિક પેપર ઉપર મૂકી હાથથી મસળવું જેથી તેમાં softness આવે પછી તેને વેલણથી વણવું ચોરસ આકાર આપવો બંને સાઈડ કાપી લેવી ઉપર પિસ્તાની કતરણ લગાવવું પછી ચપ્પુ વડે યોગ્ય પીસ પાડવા અને ડીશ માં ગોઠવવા
- 4
આમ આપણી શાહી સીંગદાણા ની બરફી તૈયાર થશે અને તેને ડીશ માં બરાબર ગોઠવી ઉપર પિસ્તા લગાવી આજુબાજુ પિસ્તા થી ડેકોરેટ કરી ડીસમાં સર્વ કરવી આમ આપણી મજેદાર સ્વાદિષ્ટ શાહી બરફી નો સ્વાદ માણી શકશો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
પીનટ બરફી(peanut barfi recipe in gujarati)
વ્રત માં દરેક વખતે આ વાનગી બનતી હોય છે જે દરેક ને ખુબજ ભાવે તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#સુપર શેઠ#માઇઇબુક Rajni Sanghavi -
-
બરફી (barfi in gujarati)
#RC2#Week2આજે મેં દૂધ ની સાદી વ્હાઈટ ઇલાયચી ની ફ્લેવર વાળી બરફી બનાવી છે જે ખૂબ જ સરસ સોફ્ટ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
-
-
-
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
લીલા નારિયળ ની બરફી(lila Nariyel Ni Barfi Recipe In Gujarati)
#Cookpadindia Pallavi Gilitwala Dalwala -
-
સીંગ દાણાંનાં લાડુ (Peanut ladoo recipe in Gujarati)
#GA4#week12#peanutGA4 નાં પઝલ માંથી peanut શબ્દ લઈ સીંગદાણા નાં લાડું બનાવ્યા છે શાવ ઓછી સામગ્રી અને બહુ ઓછા સમય મા આ હેલ્ધી અને ટેસ્ટી લાડું બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
સીંગદાણાની પીળી ચટણી (રાજકોટની પ્રખ્યાત) (Peanut chatney recipe in Gujarati)
#GA4#Week12 # puzzle answer- peanut Upasna Prajapati -
શીંગ બરફી (Peanut barfi Recipe in Gujarati)
#GA4#week9#cookpadgujarati# sweet દોસ્તો, જે રીતે શ્રીફળ ભારત માં પૂજનીય છે ઇ જ રીતે cocoa નું tree foreign country મા પૂજનીય છે. તેના ફળ થી ચોકલેટ બને છે.cocoa પાઉડર ને કોફી કે દૂધ માં નાખી ને પીવાથી depression ઘટે છે , તે પીવાથી માથા નો દુખાવા માં પણ ફેર પડે છે . તો આ રીતે તે ખૂબ ગુણકારી છે . તો આજે મે શીંગ ની બરફી માં cocoa પાઉડર ઉમેરી ને એ્લવાયો નવો ટેસ્ટ આપવા પ્રયત્ન કર્યો છે અને એ સાચેજ ખૂબ સરસ બની છે .cocoa પાઉડર નો અલગ અલગ રીતે ઉપયોગ કરવો જોઈએ. SHah NIpa -
બરફી (Barfi Recipe In Gujarati)
#MDCમા નુ સ્થાન ખૂબ ઊંચું છે એની કોઈ લિમિટ નથી એનો કોઈ છેડો નથી એનો કોઇ અંત નથી આપણે મા માટે થોડુંક પણ કરીએ તે આપણું ગૌરવ છે ને આજે મારી મમ્મીને ખૂબ જ પસંદ એવી બરફી બનાવી છે Manisha Hathi -
-
-
-
મેંગો-કોકોનટ બરફી (Mango-Coconut Barfi Recipe In Gujarati)
#CookpadTurns4#Fresh_Fruits#Week1#CookpadIndia#Cookpadgujarati#Cookpadઆમતો મેંગોમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે.પરંતુ મે અહી મારી રીતે ફ્રેશ કોકોનટ અને મેંગો ના સમન્વય થી બરફી બનાવી છે.મે પણ પહેલીવાર જ બનાવી છે.પણ સ્વાદ મા ખુબ જ સરસ બની છે.તો કુક્પેડ ની 4થી વર્ષગાંઠ ની ઉજવણી પર હું લાવી છું મેંગો-કોકોનટ બરફી નો સ્વાદ.Happy 4th Birthday #Cookpad Komal Khatwani -
સુજી બરફી (Sooji Barfi Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી રેસીપી ચેલેન્જ ટ્રેડિશનલ સુજી (રવા)બરફી Ramaben Joshi -
-
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas
ટિપ્પણીઓ (4)