વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

#MW1
POST 1
સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી

વસાણું-સુખડી(Vasanu-sukhdi recipe in Gujarati)

#MW1
POST 1
સુખડી...એ પોતના માં જ એક હેલ્થી વસાણું કહેવાય છે જે બારેમાસ આપણા બધાં ના ઘરો માં બનાવામાં આવે છે ..પણ શિયાળાની ઠંડી માં સ્પેશ્યલ ઇમ્યુનીટી બૂસટ વસાણું સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 વ્યકતી
  1. 1 બાઉલ ઘી
  2. 1 બાઉલ ઘઉંનો લોટ
  3. 3/4 બાઉલગોળ (સ્વાદ મુજબ ગોળ લઈ શકાય)
  4. 1 નાનો બાઉલ વાટેલું ગુંદર
  5. 2 ચમચીસૂંઠ નો ભૂકો
  6. 1 ચમચીપીપરીમૂળ ના ગંઠોડા નો ભૂકો
  7. 1 ચમચીખસખસ
  8. 1/2 બાઉલસૂકા કોપરાનો ભૂકો અથવા છીણ પણ લઇ શકાય
  9. 1 વાટકો વાટેલી બદામ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પેન માં ઘી ગરમ કરી ઘઉંનો લોટ એડ કરો ને ઘીમાં તાપે શેકો..લોટ બદામી શકાય તે પછી ગુંદર નો ભૂકો એમાં એડ કરી શેકી લો ગુંદર બરાબર મીકસ થાય એટલું હલાવો.

  2. 2

    ગુંદર મીકસ થાય એટલે તેમાં સૂંઢ,ગંઠોડા,ખસખસ,ખમણેલું કોપરાનું છીણ,બદામ નો ભૂકો, એડ કરી ઘીમાં ગેસ પર 3/4 મીનીટ હલાવો.

  3. 3

    ગેસ બંધ કરી ગોળ એડ કરી બરાબર મીકસ કરી લો.ઘી થી ગ્રીસ કરેલ થાળી માં ઠારી દો.

  4. 4

    થાળી માં પાથરી એના પર ખસખસ,બદામ ના ભૂકો નારીયેળ ના છીણ થી ગારનીશ કરી કટ પાડી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર

Similar Recipes