સ્પ્રાઉટ્સ પાવભાજી(Sprouts pavbhaji recipe in Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

#GA4
#Week11
#SPROUTS..
વિન્ટર ટાઈમ

સ્પ્રાઉટ્સ પાવભાજી(Sprouts pavbhaji recipe in Gujarati)

#GA4
#Week11
#SPROUTS..
વિન્ટર ટાઈમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 કપસ્પ્રાઉટ્સ
  2. 2 કપમિક્સ શાકભાજી (કોબીજ,ફલાવર, બટાકા, રીંગણ, વટાણા, અને ફણસી)
  3. 2ડુંગળી
  4. 3-4ટામેટાં
  5. 1સિમલા મિચૅ
  6. 1 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  7. 1 ચમચીલાલ મરચું
  8. ચપટીહળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ટી સ્પૂનપાવભાજી મસાલા
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીતેલ
  13. 2 ચમચીબટર
  14. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કુકર માં બઘા શાક અને સ્પ્રાઉટ્સ ને બાફવા.

  2. 2

    ટામેટાં, ડુંગળી, કેપ્સીકમ ને ચોપર માં ચોપ કરવા.

  3. 3

    એક કઢાઇ મા તેલ મુકીને તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ સાંતળો..તેમાં ચોપ કરેલા ટામેટાં, ડુંગળી અને સિમલા મિચૅ એડ કરી 5મીનીટ સાંતળો.

  4. 4

    હવે તેમાં બાફેલા સ્પ્રાઉટ્સ અને શાકભાજી એડ કરવા...બધા મસાલા કરવા...બધું બરાબર મિક્સ કરો..

  5. 5

    ઉપર થી કોથમીર,ફુદીના અને બટર થી સજાવી સ્પ્રાઉટ્સ પાવભાજી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

Similar Recipes