આમળા અને આદુ નું શરબત(Amla aadu nu sharbat recipe in Gujarati)

Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880

#GA4
#Week11

આમળા અને આદુનો શરબત આપણે ઇમ્યુનિટી વધારે છે.

આમળા અને આદુ નું શરબત(Amla aadu nu sharbat recipe in Gujarati)

#GA4
#Week11

આમળા અને આદુનો શરબત આપણે ઇમ્યુનિટી વધારે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 5-6આમળા
  2. 1નાનો ટુકડો આદુ
  3. 2મોટી ખાંડ
  4. 1 નાની ચમચીસંચળ
  5. 1 ચમચીલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આમળા અને આદુ ના નાના ટુકડા કરી લેવા. પછી તેમાં ખાંડ નાખી દેવી.

  2. 2

    હવે તેને મિક્સરમાં બરાબર ક્રશ કરી લેવું.

  3. 3

    ક્રસ થઈ જાય પછી તેને ગરણી થી ગાળી લેવું.

  4. 4

    પછી તેમાં લીંબુનો રસ અને સંચળ નાખી દેવો. હવે આપણો હેલ્ધી આમળા અને આદુનો શરબત તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880
પર

ટિપ્પણીઓ

Similar Recipes