ઉગાડેલા મસાલેદાર ચણા(Sprouted chana recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને પાંચ-છ કલાક પલાળો
- 2
પછી તેને તેમાંથી પાણી કાઢી કપડામાં બાંધી દો
- 3
પછી તેને કૂકરમાં બાફી લો
- 4
બફાઈ જાય પછી તેને પ્લેટમાં કાઢી તેની અંદર અન્ય સામગ્રી ઉમેરો.
- 5
તમારા મસાલેદાર ઉગાડેલા ચણા તૈયાર છે તેનો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી અને ચણા જોરનું સલાડ(Chana jor with Spring onion recipe in gujarati)
#GA4#Week11 Madhvi Kotecha -
-
મસાલા ચણા (Masala Chana Recipe In Gujarati)
#Tips. સુકા ચણા ને પાણીથી ધોઈ બીજું પાણી ઉમેરી ચાર-પાંચ કલાક પલાળી ને પછી કૂકરમાં બાફવા થી ચણા સરસ બફાઈ જાય છે. તેમાં સોડા નાખવાની જરૂર પડતી નથી. Jayshree Doshi -
-
-
ફણગાયેલા મગ નું સલાડ(Sprouted mung salad recipe in Gujarati)
#GA4#week11 Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
-
-
-
-
-
-
મસાલેદાર ચણા (Masaledar Chana Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચણા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે . આ મસાલેદાર ચણા સવારનો નાસ્તો કે લંચબોક્સમાં પણ લઈ જઈ શકાય છે. Neeru Thakkar -
-
અંકુરિત ચણા ચાટ (Sprouted chana Chat recipe in Gujarati)
#GA4#Week11#Sprout#post ૧#cookpadgujarati#cookpadindia અંકુરિત કઠોળ ની વાત આવે તો તેમાં મગ , મઠ અને કાળા ચણા નો પહેલો સમાવેશ થાય છે. અત્યારે લોકો sprouts માંથી ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છે પરંતુ કહેવાય છે ને કાચું એટલું સાચું રંધાયું એટલું ગંધાયું. હું જેનેરલી અંકુરિત ને કાચું ખાવાનું પસંદ કરું છું. અથવા તો ક્યારેક તેને સ્ટીમ કરીને મસાલા નાખીને કાચા વેજિટેબલ્સ અને ફ્રૂટ્સ નાખીને સર્વ કરું છું. આજે મેં ચણા ચાટ બનાવી છે. SHah NIpa -
-
-
-
More Recipes
- સાલમ પાક.(salam pak Recipe in gujarati)
- લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
- શક્કરિયા બટાકા ની સુકી ભાજી (Sweet Potato and Potato Sabji recipe in Gujarati)
- રીંગણનો ઓળો અને બાજરીજુવારના રોટલા (Ringan no oro with bajra-juar roti recipe in Gujarati)
- ગુંદર પાક (Gundar pak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14134073
ટિપ્પણીઓ