કાળા તલનું કચરિયું(સાની)(Black til kachariyu recipe in Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#MW1
#વસાણા
# કાળા તલનું કચરિયું (સાની)
શિયાળા સ્પેશિયલ

કાળા તલનું કચરિયું(સાની)(Black til kachariyu recipe in Gujarati)

#MW1
#વસાણા
# કાળા તલનું કચરિયું (સાની)
શિયાળા સ્પેશિયલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મીનીટ
  1. 250 ગ્રામ કાળા તલ
  2. 1 કપ ગોળ
  3. 2-3ખજુર બી કાઢીને
  4. 1 ચમચો તલ નુ તેલ
  5. 1 ચમચીસુંઠ નો પાઉડર
  6. 1/4 કપ ગુંદર
  7. 1/4 કપટોપરનું છીણ અને
  8. 1/4 કપબદામ ની કતરણ
  9. ટુટીફ્રુટી
  10. ચેરિ
  11. 2 ચમચા ઘી ગુંદર તળવા

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તલ ને બરાબર સાફ કરી લેવા પછી બે ચમચા ઘી ગરમ કરી તેમા ગુંદર તળી ને કાઢી લેવો.હવે મિક્સરમાં તલ ને પિસવા.

  2. 2

    પણ મિક્સર એકધારું ન ફેરવવું. તેના અટકતા અટકતા ફેરવવુ 1 વાર ફેરવી તેમાં ખજુર એડ કરી પાછું 1 વાર ફેરવવું.પછી ગોળ અને સૂંઠ એડ કરી પાછુ 1 વાર ફેરવવું.

  3. 3

    હવે તેમાં તેલ એડ કરી પાછું ફેરવવું.તલ અધકચરા રાખવા માટે મિક્સર થોડું -થોડું ફેરવવું.

  4. 4

    હવે તેને એક બાઊલ મા કાઢી લેવુ અને હાથે થી ખુબ મસળવું જેથી બધું બરાબર મિક્સ થઈ જાય.

  5. 5

    હવે તેને પ્લેટ મા કાઢી ઉપર ગુંદર,ટોપરૂ,બદામ ની કતરણ,તુટીફ્રુટી અને ચેરિ થી ગાર્નીશ કરવુ આ બધા થી કરચિયા નો ટેસ્ટ મા એકદમ ટેસ્ટિ લાગે છે

  6. 6

    સવારે 1 ચમચી આ ખાવાથી હેલ્થ માટે ખુબજ સારુ

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes