સ્પ્રાઉટ્સ ઢોકળા(Sprouts dhokla recipe in Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

સ્પ્રાઉટ્સ ઢોકળા(Sprouts dhokla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 બાઉલ ફણગાવેલા કઠોળ
  2. 2લીલા મરચાં
  3. 1કટકો આદુ
  4. 2 ચમચીચણા નો લૌટ
  5. નમક સ્વાદ અનુસાર
  6. ચપટીએક હળદર
  7. 1/4 ચમચીખાવાના સોડા
  8. 2 ચમચા દહીં (થોડુ ખાટું દહીં)
  9. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ફણગાવેલા કઠોળ, મરચાં,આદુ,ચણા નો લૌટ,નમક દહીં અને ખાંડ નાખી તેની પેસ્ટ કરી લેવી(જો જરુર લગે તો થોડુ પાણી નાખવું)

  2. 2

    પછી તેને એક વાસણ માં કઢી તેમા ખાવાના સોડા અને હળદર નાખી તેને એક બાજુ હલાવવું.

  3. 3

    ત્યાર બાદ એક થાળી માં થોડુ તેલ લગાવિ તેમા આ મિશ્રણ ને નાખી તેને ઢોકણીયા માં 15 મિનિટ માટે ચડવા દેવું.

  4. 4

    ઠંડું થાય બાદ તેને પર વઘાર કરી. તેને તેલ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
krupa sangani
krupa sangani @cook_20296978
પર

ટિપ્પણીઓ

Similar Recipes