આયુર્વેદિક કાવો(Ayurvedic kawo recipe in Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#MW1
અત્યારે આપણે છેલ્લા આઠ થી ૯ મહિનાથી કોરોના કાળ માં બચવા માટે અને પોતાની અને ઘરના વ્યક્તિઓની સંભાળ રાખીને તેનાથી બચવાના પ્રયત્નો તો કરીએ છીએ.. તેમાં આયુર્વેદિક કાવો પણ એક અગત્યનો ભાગ ભજવે છે......
તો ચાલો જાણીએ તેની રેસિપી.....

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો માટે
  1. -- આયુર્વેદિક કાવો બનાવવા માટે
  2. 1.5 કપ પાણી
  3. 1/4 ચમચી સંચળ
  4. 1/4 ચમચી સૂંઠ પાઉડર
  5. 1/2ચમચી હળદર
  6. 1 ચમચીઆદુનું ખમણ
  7. જરૂર મુજબ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપેલા માપ પ્રમાણે પાણી એક તપેલીમાં લો..... પછી એક પ્લેટમાં બધી સામગ્રી લઈ લો....... તપેલીમાં પાણી અને બધી સામગ્રી ઉમેરો અને તેને ધીમા ગેસ પર ચડવા માટે મૂકો....

  2. 2

    પાણીમાં પરપોટો થવા લાગ્યો અને ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ગરમાગરમ સર્વ કરો.....

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes