બટાકા ભરેલા(Potato Stuffed Recipe in Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

20મિનિટ
2 લોકો
  1. 150 ગ્રામરવૈયા
  2. 4નાના બટાકા
  3. 2 ચમચીબેસન
  4. 1 ચમચીમરચું
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 4 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીખાંડ
  9. 4 ચમચીતેલ વઘાર માટે
  10. 1 ચમચીરાઈ-જીરું

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રો રવૈયા ને કાપા કરી લો,બટાકા ને પણ છોલી ને કાપા કરી લો.

  2. 2

    બેસન માં મીઠું,મરચું,ધાણાજીરું,હળદર,ખાંડ અને 1 ચમચી તેલ નાખી મિક્સ કરી ને મસાલો કરી ને રવૈયા માં ભરી દો,

  3. 3

    પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું મુકી તેમાં રવૈયા બટાકા ભરેલા નાખી ને વઘારી દો.

  4. 4

    ધીમા તાપે ઢાંકી ને ચડવા દો.10 મિનિટ થશે,ચડી જાય એટલે તેમાં વધેલો મસાલો ઉમેરી દો અને હલાવીને 2 મિનિટ ધીમા ગેસ ઉપર થવા દો. તૈયાર થઈ ગયું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes