શીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)

Komal Shah @cook_25977605
શીંગ ની ચીકી(Peanut Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ ને શેકી ફોતરા ઉડાડી ભૂકો કરી લો. ગોળ ને બારીક સુધારી લો (૨ વાટકી શીંગ ને ૧ વાટકી ગોળ આ માપ થી ચીકી નો ટેસ્ટ એકદમ બરાબર આવશે)
- 2
હવે કડાઈ માં જરાક ઘી મૂકી ગોળ નાંખી ને અને મેલ્ટ થવા દો (ગોળ ને ખાલી મેલ્ટ કરવાનો છે પાઈ કરવાની નથી)
- 3
ગોળ મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી ને એમાં શીંગ નો ભૂકો નાખો ને બરાબર હલાવો
- 4
હવે એક થાળી માં ઘી લગાવી ઠારી દો ને ઊંધી વાટકી વડે બરાબર દાબી દો ગરમ હોય ત્યારે જ જોવે તેવા પીસ કરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiશીંગ ની ચીકી Ketki Dave -
શીંગ ની ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
શીંગ ની ચીકી#GA4#week12શકિત નો સ્ત્રોત એટલે ગોળ અને સાથે જો શીંગદાણા ભળે તો તો સોના માં સુગંધ..Namrata Bhimani
-
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ ની ચીકી નું નામ આવે એટલે જલારામ, સંગમ,વગેરે નામ આવે શિયાળા માં આ ચીકી ખાવા ની મજા કંઇક અલગ જ હોય છે અને તેમાં પણ વેરાયટી શીંગ ની,તલ ની,કોપરા ની,ડ્રાય ફ્રુટ ની,અનેક વેરાયટી હોય છે. Rekha Vora -
શીંગની ચીકી(shing chikki recipe in gujarati)
#GA4#Week12શિયાળો આવે એટલે ચીકી ખાવા ની મજા આવે તો મેં આજે શીંગ ની ચીકી બનાવી છે જે મારા ઘર માં બધા ને બહુ જ પસંદ છે Dipal Parmar -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#મકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ #MS# શીંગ ની ચીકીમકરસંક્રાંતિ આવે અને દરેક જાતની ચિકીઓ બજારમાં મળવાની શરૂઆત થઇ જાય છે. અને દરેક સંક્રાંતિ ઉપર ધરે પણ બનાવે છે.મેં આજે શીંગ ની ચીકી ઘરે બનાવી છે. Jyoti Shah -
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
શીંગ ની ચીકી (Peanuts Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#CookpadIndia#Cookpadgujarati#Cookpad સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અદભૂત ફાયદા ધરાવતી સીંગની ચિક્કી નાના-મોટા બધાને પ્રિય હોય છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં અને ખાસ કરીને ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. ખાસ કરીને ઉત્તરાયણ નો તહેવાર આવતાં બધાં લોકો ઘરે ઘણા પ્રકાર ની ચીકી બનાવતાં હોય છે.મે શીંગ ની ચીકી બનાવી છે જે ખાવામાં બજારમાં મળતી ક્રિસ્પી ચીકી જેવી જ બની છે. Komal Khatwani -
-
-
શીંગ ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
#GA4#Week18#Chikkiસંક્રાંતિ/ ઉતરાયણ પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની ચીકી બનાવી લોકો ખાતા હોય છે. એમાં પણ વળી કોઈક ને નરમ/પોચી તો કોઈકને કડક/ક્રંચી ભાવતી હોય છે.મેં અહીં શીંગદાણાના ભૂકો કરી નરમ ચીકી બનાવી છે. Urmi Desai -
કાજુ અને શીંગ ની ચીકી (Kaju Shing Chikki Recipe In Gujarati)
એકાદશી સ્પેશિયલ ફરાળી ચીકીએકાદશી ના ફરાળ માં ખાવા માટે આજે મેં કાજુ અને શીંગ દાણા ની ચીકી બનાવી. ઉપવાસ માં Sweet dish તો જોઈએ જ. Sonal Modha -
-
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
ઉતરાયણમાં જુદી જુદી જાતની ચીકી બને છે શીંગ દાળિયા મમરા ની ચીકી બહુ ખવાય છે#GA4#Week18#chikki Rajni Sanghavi -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18ચીકીસંક્રાંત આવે એટલે બધા ના ઘરે ચીકી બને આજે આપડે તલ ની ચીકી બનાવીશું Komal Shah -
ડબલ લેયર શીંગ ની ચીકી
#સંક્રાંતિઉતરાયણ આવી ગઈ તમે તલ, ડ્રાયફ્રુટ, દાળિયા કે કોપરાં, મમરા અને સીંગ ની ચીકી તો ઘણી ખાધી હશે પણ ડબલ લેયર ચીકી તમે કયારેય નહિ ખાધી હોય અને આ રેસીપી તમને youtube કે google ઉપર તો નહિ જ મળે. Daxita Shah -
-
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
-
-
શીંગદાણા ની ચિક્કી (Peanuts Chikki Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીંગદાણા ની ચીકી Ketki Dave -
શીંગ ની ચીકી (Shing Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti recipe challenge શીંગ માં ભરપુર માત્રા માં પોષ્ટિક તત્વો રહેલા છે.શિયાળા માં એનું સેવન શરીર ને ખુબ શકિત આપે છે. Varsha Dave -
-
-
તલ ની ચીકી (Sesame Chikki Recipe In Gujarati)
#MH#cookpadindia#Cookpad#homemadeશિયાળા ની ઠંડી માં ગરમાવો આપતી વાનગી એટલે અલગ અલગ વ્યંજનો થી બનતી ચીકી ,એમાયે જમ્યા પછી રાત્રે કઈક સ્વીટ ખાવું હોય તો ચીકી બનાવી શકાય. Keshma Raichura -
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
-
સીંગદાણા ની ચીકી (Peanut Chikki recipe in Gujarati)
#GA4#Week12શિયાળો એક એવી ઋતુ છે જેમાં વસાણા, ચીકી, અડદીયા, ચ્યવનપ્રાશ,કચરીયું ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.શિયાળાની ઋતુમાં ચીકી અને વસાણા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. આ ચાર મહિના દરમિયાન ખાધેલા વસાણા બાકીના ૮ મહિના શરીરને એકદમ તંદુરસ્ત રાખે છે. શિયાળામાં સ્કીન ડ્રાય થઈ જાય છે. પરંતુ તૈલી પદાર્થો એટલે કે ચીકી કે વસાણા ખાવાથી શરીરમાં તેલનું પ્રમાણ જળવાઈ રહે છે, અને સ્કીન પણ ડ્રાય થતી નથી.ચીકી સફેદ તલ ની, કાળા તલની ની કે કોઈ બીજા ડ્રાયફ્રુટની ની, દાળિયાની, મમરાની કે પછી કોપરાની પણ બનાવી સકાય છે. ચાસણી સરસ બની જાય એ ખુબ મહત્વનું છે, અને બીજી થોડી વસ્તુ ઓ નું ધ્યાન રાખો તો બહાર જેવી જ ચીકી ખુબ જ સહેલાઈથી ઘરે બનાવી સકાય છે. મેં આજે સીંગની ચીકી બનાવી છે. જે ઘરમાં હોય એવા જ સામાનમાં થી ઝડપથી બની જતી હોય છે. તમે પણ જરુર થી બનાવી જોજો.#Peanuts#Cookpad#Cookpadindia#Cookpadgujarati Suchi Shah -
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14152508
ટિપ્પણીઓ (5)