પાલકપનીર(Palak paneer Recipe in Gujarati)

Padmini Pota
Padmini Pota @cook_22357549

પાલક એ લોહતત્વ મેળવવા નો મોટો સ્તોત્ર છે અને એટલે હું હંમેશા પાલકની વિવિધ વાનગી બનાવું છું

#MW2

પાલકપનીર(Palak paneer Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

પાલક એ લોહતત્વ મેળવવા નો મોટો સ્તોત્ર છે અને એટલે હું હંમેશા પાલકની વિવિધ વાનગી બનાવું છું

#MW2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૩૦ મીનીટ
૩ લોકો માટે
  1. ઝુડી પાલક
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. અડધો કપ કોથમીર
  4. ૧ નંગટમેટું ૧ નંગ લીલું મરચું
  5. 1ઈંચ નો આદુનો કટકો ૬ થી ૭ કળી લસણ
  6. થી ૧૦ નંગ મરી
  7. ૩ નંગલવીંગ એક નાનો તજનો ટુકડો
  8. 1મીડીયમ ડુંગળી
  9. ૩ ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૩૦ મીનીટ
  1. 1

    પાલક અને કોથમીર ને ચોખ્ખી ધોઈ ને બ્લાન્ચ કરી લેવા

  2. 2

    લીલા અને સુકા મસાલા ની ગ્રેવી બનાવી લેવી તથા બ્લાન્ચ કરેલી પાલક કોથમીર ની પણ પ્યુરી બનાવી લેવી

  3. 3

    એક પેન માં તેલ મુકી તેલ ગરમ થાય એટલે બનાવેલી ગ્રેવી નાખી તેમાંથી તેલ છુટું પડે ત્યાં સુધી પકાવવી

  4. 4

    હવે તેમાં પાલક કોથમીર ની પ્યુરી નાખી દેવી અને પાંચ થી સાત મીનીટ ઢાંકી ને પકાવવા દેવું

  5. 5

    ત્યારબાદ તેમાં પનીર ઉમેરી બે મીનીટ થવા દેવું તૈયાર છે પાલક પનીર પરાઠા સાથે પીરસવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Padmini Pota
Padmini Pota @cook_22357549
પર

Similar Recipes