સીંગદાણા ની ચીકી(Peanut chikki recipe in Gujarati)

Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880

સીંગદાણા ની ચીકી(Peanut chikki recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35-40 મિનિટ
  1. 500 ગ્રામમગફળીના દાણા
  2. 500 ગ્રામગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

35-40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સીંગદાણા ધીમી આંચે શેકી લેવા. પછી તેની ફોતરી કાઢી લેવી. પછી તેને મિક્સરમાં અધકચરો ભૂકો કરવો.

  2. 2

    પછી ગોળ ની પાઈ મૂકવી. તેમાં 2 ચમચી ઘી નાખવું. પછી ધીમી આંચે ગોળ ની પાઇ લેવી.ગોળની પાઇ આવી ગઈ એ તપાસવા માટે પાણીમાં થોડાક ટીપા પાડીને જોવું તે કડક થઈ જાય એટલે ભાઈ આવી ગઈ કહેવાય.

  3. 3

    પછી તેમાં સીંગનો ભૂકો નાંખી દેવો. મિક્સ કરી ચીકી ને સપાટ જમીન ઉપર પાથરી દેવી.પછી તેને ગરમ હોય ત્યારે વેલણથી વનીને પતલી કરી દેવી.

  4. 4

    પછી તેના ચોરસ પીસ કરી દેવા.

  5. 5

    હવે આપણી સીંગદાણાની ચીકી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vipul Sojitra
Vipul Sojitra @cook_25174880
પર

Similar Recipes