રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫
  1. ૨ કપસ્લાઈસ એપલ
  2. ૨ ટેબલ સ્પૂનપીનટ બટર
  3. ૨ ટેબલ સ્પૂન ચોકલેટ સોસ
  4. ૧ ટેબલ સ્પૂન સ્પ્રીંક્લ
  5. ૧ ટેબલ સ્પૂન ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૧૫
  1. 1

    સૌપ્રથમ એપલ ને પાતળી ચિપ્સ કરવી.એક પ્લેટ મા પાથરી દો..

  2. 2

    તેના પર પીનટ બટર ચમચી થી લાગવુ.ત્યાર પછી ચોકલેટ સોસ લગાવુ.

  3. 3

    તેના પર સ્પ્રીંક્લ ચોકલેટ ચિપ્સ ભભરાવી તરતજ સર્વ કરો.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

ટિપ્પણીઓ

Similar Recipes