ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#nidhi
આજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે.

ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#nidhi
આજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  2. 1 વાટકીમિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  3. 1 ચમચીમાખણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટને નાના નાના ટુકડામાં કટ કરો. એક તપેલીમાં કાંઠલો મૂકી તેમાં પાણી મૂકી એને ઉપર બીજો એક વાટકો મૂકો.

  2. 2

    ચોકલેટ થોડી ગરમ થાય પછી તેમાં એક ચમચી માખણ નાખો. તમે બટર પણ નાખી શકો છો.

  3. 3

    ચોકલેટ મેલ્ટ થઈ જાય પછી તેને પ્લાસ્ટિકની કોથળી થી બનાવેલા કોનમાં ભરો.

  4. 4

    પછી તેને એક બીજી પ્લાસ્ટિકની સીટ ઉપર નાનીનાની લીટી જેવું મૂકો. પછી તેને ફ્રિજમાં સેટ થવા મૂકો. પછી ફ્રીઝમાંથી બહાર કાઢીને ઉખાડી લો.

  5. 5

    પછી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. તૈયાર છે ચોકલેટ વર્મીસેલી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes