રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)

Bijal Parekh
Bijal Parekh @cook_17364052

#GA4 #Week13
મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે.

રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #Week13
મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો
  1. કળી લસણ
  2. સૂકા લાલ મરચાં
  3. ૩ ચમચીલાલ મરચું
  4. ૧ ચમચીમીઠું
  5. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લસણને નાનાં નાનાં કાપી લેવા અને સૂકા મરચાંના ટુકડા કરી લેવા.

  2. 2

    હવે, મિક્સરમાં લસણ, સૂકા લાલ મરચાં, લાલ મરચું, મીઠું, તેલ અને પાણી થોડું ક જ નાખવું.

  3. 3

    સૂકા મરચાં અને લસણની ચટણી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Parekh
Bijal Parekh @cook_17364052
પર

Similar Recipes