પનીર મસાલા(Paneer Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગેસ કડાઈમાં પાણી રેડી ઉકાળો પછી પછી તેમાં એક પાલક ની ઝુડી ના ડોડા કાઠી લો પછી તેને ઉકળતા પાણીમાં એડ કરો પછી તેને ૨-૩ મિનિટ માટે ઉકાળો
- 2
હવે પાલક ને તરતજ થંડા પાણી માં નાખી દો હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં તમાલપત્ર, લવિંગ, ઈલાયચી,તજ એડ કરો પછી તેમાં લસણની કળી, આદુ, અને ડુંગળી, લીલા મરચા એડ કરો
- 3
ડુંગળી ને થોડી પોચી થાય એટલે તેમાં સમારેલા ટામેટા નાખી દો હવે બંધુ ૨-૩ મિનિટ માટે સાંતળો
- 4
હવે તેમાં સમારેલી કોથમીર અને બાફેલી પાલક એડ કરો પછી તેને ૫ મિનિટ માટે રહેવા દો પછી તેમાં મીઠું એડ કરો
- 5
પછી ગેસ બંધ કરી થોડું થંડુ પાણી રેડી દો પછી થંડુ થવા દો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 6
હવે ગેસ પર એક કડાઈમાં તેલ એડ કરો હવે તેમાં જીરું કરો પછી મિક્સર માં ક્રશ કરેલી ગ્રેવી એડ કરો હવે તેને ઉકળવા દો પછી તેમાં દહીં એડ કરો અને ઢાંકી ને ૨-૩ મિનિટ માટે અને તેલ છુટે ત્યાં સુધી સાંતળો
- 7
અને આ વખતે જ જરુર મુજબ પાણી રેડી દો અને ફરી ૨ મિનિટ માટે ઢાંકીને રહેવા દો પછી તેમાં ઓછું લાગે તો મીઠું એડ કરો અને તેમાં પનીર ના કયુબ એડ કરો પછી તેમાં પનીર છીણીને પણ એડ કરો
- 8
અને હવે તેમાં ગરમ મસાલો, અને કસુરી મેથી પણ એડ કરો અને હલાવી લો ૨- મિનિટ માટે રહેવા દો ઢાંકી ને
- 9
હવે તેને એક બાઉલમાં કાઢી લો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#KSલીલા વટાણા અને પનીર નો સર્વાધિક મનપસંદ સંયોજન ટામેટા અને ડુંગળી જેવા શાક અને મસાલા દરેક ભારતીય રસોડામાં હોય છે. અને આ શાક ખુબ જ આસાનીથી બની જાય છે અને બાળકોને ખૂબ જ પ્રિય છે. શિયાળામાં સરસ તાજા વટાણા મળે ત્યારે આનો લાભ જરૂર ઉઠાવવો જોઇએ. આ શાકમાં કસૂરી મેથી નાખવાથી એના ટેસ્ટ માં એકદમ ફરક આવી જાય છે. Komal Doshi -
-
-
-
-
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
-
-
-
ગુજરાતી કઢી નો મસાલો(Gujarati Kadhi Masala Recipe in Gujarati)
#GA4#Week13Chille. Post2 Bhavna Desai -
-
-
-
-
-
પનીર મસાલા(Paneer Masala recipe in Gujarati)
#GA4 #week13 #hyderabadiહૈદરાબાદી પનીર મસાલા એ પનીર નું ગ્રેવી વાળું શાક છે જેમાં ડૂંગળી અને ટામેટાં ની સાથે પાલક અને કોથમીર ની ગ્રેવી તૈયાર કરવામાં આવે છે. આ સ્વાદિષ્ટ સબ્જી લંચ કે ડિનર માં સર્વ કરી શકો છો. Bijal Thaker -
-
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
-
-
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
પાલક પનીર નું શાક પંજાબી શાક ખાવમાં ખૂબ જ સરસ લાગે છે ..અને હેલ્થ માટે પણ સારું છે.. Monal Mohit Vashi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)