ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajur Roll Recipe in Gujarati)

Shah Mital
Shah Mital @cook_24927961

ડાયફુટ ખજુર રોલ

ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajur Roll Recipe in Gujarati)

ડાયફુટ ખજુર રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪-૫
  1. ૫૦૦ ખજુર બી વગર નુ
  2. ૧/૨ કપકાજુના ટુકડા
  3. ૧/૨ કપબદામ ના ટુકડા
  4. ૧/૨ ચમચીસૂઠ પાઉડર
  5. ૧/૨ ચમચીગંઠોડા પાઉડર
  6. ૧/૨ કપખસખસ
  7. ૧ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પેન માં ૧ ચમચી ઘી તેમા ખજુર ધોઈ કોરી નાખવુ ૫ મિનિટ સાતળવુ પછી તેમા કાજુના ટુકડા, બદામ ના ટુકડા, સૂઠ પાઉડર, ગઠોડા પાઉડર બધુંજ મીક્ષ કરી દેવુ

  2. 2

    સ્ટફિંગ ને ઠડું કરી તેના રોલ કરવા ખસખસ થી ગાનિશ કરવુ, પીસ કરી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Mital
Shah Mital @cook_24927961
પર

ટિપ્પણીઓ

Similar Recipes