કચોરી(Kachori recipe in Gujarati)

Dipika Suthar
Dipika Suthar @Djsuthar
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યકતિ માટે
  1. બાઉલ લીલી તુવેર ના દાણા
  2. ચમચો વાટેલા આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ
  3. 1/2ચમચી તજ લવીંગ નો પાઉડર
  4. ૧ વાટકીઘઉં નો લોટ
  5. 2 ચમચીઘી મોણ માટે
  6. મીઠું

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    તેલ ગરમ કરી આદુ મરચાં અને લસણની પેસ્ટ સંતળાય એટલે તલ ઉમેરી લીલવા ક્રશ કરી થોડું ચઢવા દેવું

  2. 2

    મિશ્રણ ઠંડું થયે ગોળા બનાવી લેવા. ઘઉના લોટ મા ઘી નુ મોણ મીઠું ઉમેરી લોટ બાંધવો. તેની પૂરી વણી લેવી

  3. 3

    પૂરી મા સ્ટફીગ ભરી તેની કચોરી બનાવી ગરમ તેલ મા ધીમા તાપે આછા ગુલાબી રંગની તળવા.લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Suthar
Dipika Suthar @Djsuthar
પર

Similar Recipes