ગ્રીન રાઈસ(Green rice recipe in Gujarati)

Parita Trivedi Jani @cook_23408020
ગ્રીન રાઈસ(Green rice recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી ગ્રીન પાતા ને ધોઈ લેવા. બીજી બાજુ ચોખામાં લીલા વટાણા ને ગાજર ના ટુકડા નાખી બાફી લેવા.
- 2
હવે મિક્સર જાર મા પાલક, ફુદીનો, કોથમીર, લીલું લસણ, આદું, નાખી એક ચમચી તેલ નાખી કૃશ કરવું જેથી ગ્રીન કલર જળવાઈ રહેશે.
- 3
હવે એક પેન મા તેલ મૂકી તેમાં જીરું, અડદની દાળ, શીંગદાણા નાખવા ત્યારબાદ આદું-મરચા,લસણ,લીલી ડુંગળી, ટામેટુ 1/2, નાખી ચડી જાય એટલે બનાવેલી પાલક વાળી ગ્રીન પેસ્ટ નાખી, હળદર, ધાણાજીરું, મુઠું, લીંબુ નાખી હલાવી લેવું, ત્યારબાદ બાફેલા ભાત નાખી હલાવી મિક્સ કરી કોથમીર લીંબુ થી ગાર્નિશ કરી ગરમા ગરામ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન રાઈસ(Green Rice Recipe in Gujarati)
આ રેસિપી મારા એક ફ્રેન્ડ પાસે થી શીખેલી... સ્વાદ માં ખૂબ ટેસ્ટી...ચીઝી અને ટેંગી...નાના છોકરાઓ ને બધા શાક આરીતે ખૂબ સેહલાઈ થી ખવડાવી શકાય. જરૂર ભાવશે ... Hetal Chirag Buch -
બિસ્કીટ ચાટ (Biscuit Chat Recipe In Gujarati)
#GA4 #Week 17જલ્દી બનતો ને હેલ્થી બ્રેકફાસ્ટ /નાસ્તા )બાળકો ને સબ્જી સાથે ચીઝ બટર બિસ્કિટ બધું જ ભાવશે Parita Trivedi Jani -
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
ગ્રીન પુલાવ વિથ લાઇમ રાઈસ (Greenpulao withlime rice ingujarati)
#સુપરશેફ4#રાઈસ&દાળઅહીં મેં રાઈસ ને અલગ અલગ ટેસ્ટ આપ્યો છે. એક સ્પાઈસી અને બીજો ચટપટો. Kinjalkeyurshah -
વેજ મેયો સેન્ડવીચ(veg Sandwich Recipe in Gujarati)
#GA4#week12#Mayonnaiseનાના બાળકો સલાડ નથી ખાતા તો આ રીતે સેન્ડવીચ બનાવી ને ઉપર થી ચીઝ નાંખી ને આપીએ તો ચોક્કસ થી ખાઈ જશે. Reshma Tailor -
ગ્રીન પુલાવ (Green pulav in Gujarati)
#GA4#Week8#pulavપાલક માં ભરપૂર ફાઇબર, આયઁન,હોય છે.નાના બાળકો ને પાલક બહુ ઓછી પસંદ હોય છે,પુલાવ માં ઉમેરી આરીતે નાના બાળકો ને પાલક ખવડાવી શકાય. Kinjalkeyurshah -
ફ્રાઇડ રાઈસ(Fried Rice Recipe in Gujarati)
#GA4#week3#chinese...આમ તો આપણે Chinese ફૂડ માં ઘણી બધી વાનગીઓ બનાવતા હોય છીએ જે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા લોકો ને પણ આ વાનગીઓ પસંદ હોય છે. તો એવી જ મે એક Chinese વાનગી મંચુરિયન ફ્રાઇડ રાઈસ બનાવ્યા છે. Payal Patel -
મેકસીકન રાઈસ (Mexican Rice Recipe In Gujarati)
#AM2મેકસીકન રાઈસ ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી વાનગી છે. જે ખૂબ જ ઈઝીલી બની જાય છે. Jigna Shukla -
વેજ લઝાનીયા(Veg lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#weekend ઇટાલિયન ફૂડ બધા ને ભાવતું જ હોય છે. પણ એમાં જો ચીઝ થી ભરપુર વાનગી મળે તો તો ખાવાની મજા પડી જાય.. તો આવો આવી જ એક ચીઝ થી ભરપુર વાનગી હું તમારી સામે પિરસુ છું..🙂🙂🙂 Kajal Mankad Gandhi -
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#SSR આજે મે સ્પાઇસી શેઝવાન રાઈસ બનાવિયા છે આમ તો આ એક ચાઈનીઝ રેસીપી છે તેમાં શેઝવાન ચટણી થી સ્પાઇસી ટેસ્ટ આવે અને છોકરાઓ ને તો એ ખૂબ જ ભાવે સાંજ ની ભૂખ હોય કે લંચ બોક્સ માટે યા તો ગેસ્ટ આવે ત્યારે ફટાફટ બની જાય એવી રેસિપી છે hetal shah -
ગ્રીન હૈદરાબાદી બિરયાની(Green Hyderabadi biryani recipe in Gujarati)
#GA4#Week13#hyderabadi Daksha pala -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4#Week8#Pulao#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
મેક & ચીઝ મેક્રોની પાસ્તા (Mac & Cheese Macaroni Pasta Recipe In Gujarati)
આ રેસીપી મેં મારાં બાળકો માટે બનાવી છે. જે બાળકો વેજીટેબલ નથી ખાતા એના માટે બેસ્ટ રેસીપી છે. બાળકો ને પાસ્તા તો ભાવતા જ હોય છે. Bindiya Nakhva -
ટ્રીપલ રાઈસ (Tripal Rice Recipe In Gujarati)
#AM2#week2#રાઈસ રાઈસ કોન્ટેસ્ટ માટે મેં નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી ફુલ શાકભાજી નાખી ત્રણ કલર ના રાઈસ બનાવીયા છે. જે ખુબ જ ટેસ્ટી અને હેલ્થી બનિયા છે..સાથે બીટ ને દંહી માં નાખી ગુલાબી રાયીતું પણ સર્વ કરિયું છે.તમે બધાં પણ ટ્રાય કરજો.👌🏻🤗😊❤👍🙏 Suchita Kamdar -
હૈદરાબાદી ગ્રીન બિરયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
#GA4#Week2મિત્રો બિરયાની તો બધાને ભાવતી જ હોય છે.આજે મે હૈદરાબાદી ગ્રીન બિરયાની બનાવી છે.તમને મારી રેસીપી ગમે તો તમારા ઘરે જરૂર થી બનાવજો અને મને કહેજો કેવી બની. megha sheth -
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
-
-
ગ્રીન વેજીટેબલ પુલાવ (Green Vegetable Pulav Recipe in Gujarati)
આ ફુલાવ ખુબજ હેલ્ધી છે.શિયાળા માં જેમ બને તેમ ગ્રીન વેજીટેબલ ને રસોઈમાં વધારે સ્થાન આપતા હોયે છે.આમાંથી આપણને પુષ્કળ વિટામિન ,આયર્ન,મળી રહેતા હોય સાથે બીજી કોઈ પણ વસ્તુ ની જરૂર રહેતી નથી.બાળકો પણ બધા ખુશી થી ખાઈ લે છે.#GA4#week8 Jayshree Chotalia -
ગ્રીલ વેજ સેન્ડવીચ વિથ લોડેડ ચીઝ (Grill Veg. Sandwich With Loaded Cheese)
#GA4#week17#cheese#સેન્ડવીચસેન્ડવીચ ને તમે ઘણી અલગ અલગ ખાધીજ હશે. મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે એમાં ઘણાં બધાં વેજીટેબલ અને બટર ચીઝ નો ઉપયોગ કર્યો છે. Daxita Shah -
ગ્રીન ઑપન ટૉસ્ટ (Green Open Toast Recipe In Gujarati)
#GA4 #Week23Keyword : toastઆ ગ્રીન ટૉસ્ટ હેલ્ધી અને સ્વાદ માં ટેસ્ટી છે.પાલક,ગાજર અને દહીં કે મલાઈના કૉમ્બિનેશન થી બનતી આ વાનગી બ્રેકફાસ્ટ કે ડિનર માટે પરફેક્ટ ઑપ્શન છે.વળી એની સાથે કૉલ્ડ ડ્રિંક કે મિલ્કશેક મળી જાય તો તો સોને પે સુહાગા.... Payal Prit Naik -
ફ્રાઈડ રાઈસ વીથ મેક્રોની (Fried Rice With Macaroni Recipe In Gujarati)
#AM2 આ રાઈસ મારા ઘરમાં દરેક ને ખુબ જ ભાવતી વાનગી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
મેથી મલાઈ(Methi Malai Recipe in Gujarati)
#GA4#week6આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો નાને થી લઇ મોટા ને ભાવે તેવી રેસિપી છે ખાસ છોકરાઓ મેથી ને એ ન ખાતા હોય ને આ રીતે બનાવી ને આપીયે તો જરૂર થી ભાવશે disha bhatt -
રેઈન્બો રાઈસ Rainbow Rice recipe in Gujarati
#GA4 #Week18 #FrenchBins #Post1 પાલક બીટ ના પાણીમા ભાત બનાવી, બધા રંગીન વેજ ના ઉપયોગથી આ રેઈન્બો રાઈસ બનાવ્યો જે ખાવા મા હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, સાથે દેખાવમાં પણ મસ્ત લાગે છે બાળકોને પણ આપી શકાય ને બધી જ ઉંમરના વ્યક્તિ પણ આપી શકાય એવી વાનગી તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
કર્ડ રાઈસ (Curd rice recipe in Gujarati)
કર્ડ રાઈસ એક સ્વાદિષ્ટ, હેલ્ધી અને ઝડપથી બની જતી રેસિપી છે જે લંચ કે ડિનર તરીકે પીરસી શકાય. આ એક ખૂબ જ સરળ ડીશ છે જે ખુબજ ઓછી વસ્તુઓ થી બની જાય છે. ઉનાળા ના દિવસો માં બનાવી શકાય એવી આ એક પરફેક્ટ લાઈટ મીલ રેસિપી છે.#SD#cookpadindia#cookpad_gu spicequeen -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ ચાઈનીઝ રેસીપી છે રાઈસ પચવામાં હળવા અને તેમાં વેજિટેબલ હોવાથી ખુબ જ હેલ્થી છે અને બધા મસાલા અને સોસ ઉમેરવાથી ટેસ્ટી બને છે.મેં અહીં બટર ઉમેરી સર્વ કરેલ છે.જેનાથી રાઈસનો એક અલગ જ સ્વાદ ઉભરી આવ્યો છે જે મારૂં ઈનોવેશન છે તમને પણ પસંદ આવશે. Smitaben R dave -
હરિયાળી દાળ ચીલા (Hariyali Dal Chila Recipe in Gujarati)
#GA4#Week22#Chilaઅલગ અલગ પ્રકારની દાળ, મિક્સ વેજીટેબલસ અને પાલક વડે મલ્ટીગ્રેઈન ચીલા. આ વાનગી બનાવવામાં જેટલી સરળ છે એટલી જ સ્વાસ્થ્ય વર્ધક (healthy ) પણ છે.ઘણી વખત દરેકના ઘરમાં દરેકને બધા વેજીટેબલ, દાળ ન ભાવતા હોય તેમાં પણ પાલક તો અમુક લોકો જ ખાય છે. તો આ રીતે બનાવેલા ચીલા બાળકો સાથે દરેકને ભાવશે. Urmi Desai -
ચીલી ચીઝ ટોસ્ટ (Chilli Cheese Toast Recipe in Gujarati)
#GA4#Week23#post2#toast#ચિલ્લી_ચીઝ_ટોસ્ટ ( Chilli Cheese Toast Recipe in Gujarati ) સવારના નાસ્તામાં ખાસકરીને લોકો બ્રેડ ટોસ્ટ ખાવાનું પસંદ કરે છે. પરંતુ આજે મેં મારા બાળકો માટે ખાસ ગાર્લિક ચીલી ચીઝ ટોસ્ટ બનાવ્યા છે. જે ખાવામાં ટેસ્ટ હોવાની સાથે બનાવવામાં પણ સહેલું છે. તો તમે પણ આ સરળ રેસિપી બનાવી સકો છો..ને તમારો મોર્નિંગ breakfast enjoy કરી શકો છો. આ ટોસ્ટ એકદમ ક્રિસ્પી ને ખાવામાં એકદમ ટેસ્ટી ને ચીઝી બન્યા હતા. Daxa Parmar -
પાલક અપ્પમ(Spinach appam recipe in gujarati)
જો શિયાળા માં તાજા માજા થવું હોય તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો Purvi Malhar Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14231936
ટિપ્પણીઓ