કોબીજ,ગાજરનું સલાડ (Cabbage,carrot salad recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

કોબીજ,ગાજરનું સલાડ (Cabbage,carrot salad recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. કોબીજ
  2. ૧ નંગગાજર
  3. ૧ નંગડુંગળી
  4. ૧ ટી સ્પુન મરિ પાઉડર
  5. મીઠું સ્વાદનુસાર
  6. ૧ ટી સ્પૂન લીબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોબીજ,ગાજર ને ડુંગળી ને સમારિ લો

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું અને બીજા બધા મસાલા નાખી મિક્સ કરી લો

  3. 3

    હવે તેનિ ઊપર કોથમીર છાટો સલાડ ખૂબ જ પોષ્ટીક હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes