પનીર શાક (Paneer Shak Recipe in Gujarati)

Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576

#KD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
4 લોકો
  1. 200 ગ્રામઅમુલ પનીર
  2. ૧૦૦ ગ્રામ કુકિંગ ક્રીમ
  3. ટામેટા
  4. ડુંગળી
  5. ૨ ચમચીઆદુ લસણ પેસ્ટ
  6. આખા ગરમ મસાલા
  7. 2 ચમચીબટર
  8. 1/2ચમચી લાલ મરચું
  9. 1/2ચમચી હળદર
  10. 1/2ચમચી ધાણાજીરું પાઉડર
  11. મીઠું
  12. વઘાર માટે જીરું અને હિંગ
  13. 1/2ચમચી કસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ટામેટાં એક પેનમાં થોડું ફ્રાય કરી અને તેમાં લાલ મરચું હળદર મીઠું અને ધાણાજીરું પાઉડર નાખવો. આખા ગરમ મસાલા નાખવા એને ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી

  2. 2

    પછી બીજા વાસણમાં બટર ગરમ કરવા મૂકી થોડું જીરું બે દાણા સૂકી મેથીઅને હિંગ નાખવા બે આખા મરચા પણ નાખવા.

  3. 3

    પછી ડુંગળી ટામેટા ની બનાવેલી પેસ્ટ નાખીને થોડીવાર ઉકાળવા દો. થોડીવાર પછી તેમાં પનીર fry નાખી ને ૩ મિનીટ સુધી રાખવું

  4. 4

    પછી તેમાં ગરમ મસાલો અને કુકિંગ ક્રીમ નાખી ૨ મિનીટ ગરમ થવા દેવું સાથે થોડા લીલા ધાણા પણ નાખવા અને કસુરી મેથી નાખવી.

  5. 5

    આપણી પનીર મખની ખાવા માટે તૈયાર છે તેને રાઈસ થતા પરાઠા સાથે ખુબ જ સરસ લાગે છે એમાં તમે એક ચમચી ખાંડ પણ નાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Prashant
Jyoti Prashant @cook_27794576
પર

Similar Recipes