સુરણ નો દૂધપાક (Suran Dudhpak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ. પહેલા સુરણ ની છાલ કાઢી લ્યો.પછી પાણી થી ધોઈ નાખો.
- 2
હવે ખમણી ની મદદ થી સુરણ ને ખમણી લ્યો. ફરી એક વાર પાણી થી ધોઈ નાખો. સાફ પાણી થી ધોયા પછી એક કડાઈ મા ઘી ગરમ થાય એટલે તેમાં સુરણ નુ છીણ ઉમેરી તેને એક મિનિટ હલાવવું. પછી તેમા જરુર મુજબ પાણી ઉમેરી ખમણ ને ધીમાં તાપે બાફવા દેવું.
- 3
દસ મિનિટ પછી ચેક કરવુ ખમણ બાફી જાય એટલે તેમા દૂધ ઉમેરો અને ઉકળવા દો. દૂધ ઉકળવા લાગે એટલે તેમા ખાંડ નાખી બરોબર ઉકળવા દેવું પંદર એક મિનિટ. છેલ્લે તેમા ઇલાયચી-જાયફળ નો પાઉડર નાખી પાચ મિનીટ ઉકાળી ગેસ બંધ કરી દો.
- 4
એકદમ ઠંડુ પડે એટલે બદામ અને ચારોળી થી ગાર્નીશીંગ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સૂરણનો દૂધપાક (સૂરણ)(Suran dudhpak recipe in Gujarati)
#GA4#Week14આ એક કંદ માંથી બનતી વાનગી છે. જે ખુબ જ ટેસ્ટી અને ખાવામાં સ્વાદિષ્ટ બને છે. તમે પણ ઘરે જરૂર બનાવો. અને આ દૂધપાક નો ઉપયોગ તમે ફરાળ માં પણ કરી શકો છો. Uma Buch -
-
દૂધપાક (Dudhpak recipe in gujarati)
દૂધપાક બનાવવા ના બે કારણ પહેલું ગઈકાલ થી શ્રાદ્ધ ચાલુ થઈ ગયા માટે દરેક ના ઘરે દૂધપાક બનાવવામાં આવે છે. બીજું કારણ ભાદરવા મહિનો અને ચોમાસામાં ના દિવસો આ સમયે જે તાવ આવે તેને પિત્ત નો તાવ કહેવાય છે. પિત્ત ને શમાવવા માટે દૂધ અને ખાંડ ખાવાથી પિત્ત શમી જાય છે. Jignasha Upadhyay -
સુરણ નો દૂધપાક (Suran Doodhpak Recipe In Gujarati)
#MBR2આ મારા સસરાને ભાવતો દૂધપાક છે ટેસ્ટમાં બહુ જ સરસ થાય છે હેલ્ધી તો છે જ તો તમે પણ જરૂરથી બનાવજો Sonal Karia -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#GA4#Week8#cookpadindia#milkઆ દૂધપાક જમણવાર માં લોકપ્રિય મિષ્ટાન છે. આ દૂધપાક નું નામ સાંભળી ને મો માં પાણી આવી જાય છે. Kiran Jataniya -
-
-
-
સુરણ નો દૂધપાક
#ઇબુક-૧ફરાળી છે, હેલ્ધી છે, અમારા ઘરમાં એ બહુ જ બને છે. તો તમે પણ ટ્રાય કરજો. Sonal Karia -
-
દૂધપાક (DudhPak Recipe In Gujarati)
#GA4#Week8#Milkદૂધપાક મોટેભાગે શ્રાધ્ધ પક્ષ માં બનાવાય છે. અમારા ઘરે દિવાળી માં કાળીચૌદસ ના દિવસે પણ દૂધપાક અને વડા પૂરી બનાવવામાં આવે છે. Panky Desai -
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#EBઅત્યારે સુરણ સારું મળે છે. અને લોકો વ્રત,ઉપવાસ કરતા હોય ત્યારે સુરણ નું શાક ફરાળ માટે લઇ શકીએ છીએ. તે ખૂબ ફાયદાકારક હોય છે. Krishna Kholiya -
-
-
-
-
દૂધપાક (Dudhpak recipe in Gujarati)
#RC2સ્વાદિષ્ટ ટેસ્ટી મજેદાર દૂધપાકઅષાઢી બીજ નિમિત્તે જગન્નાથ નો પ્રસાદ વ્હાઈટ રેસીપી Ramaben Joshi -
-
-
-
-
-
રજવાડી દૂધપાક (Rajwadi Dudhpak Recipe In Gujarati)
#CJMનામ પ્રમાણે રજવાડી ટેસ્ટ.Cooksnap@pinal _patel Bina Samir Telivala -
સુરણનો હલાવો (Suran Halwa Recipe In Gujarati)
#હલવો નામ સાભળતા જ મોમાં પાણી આવી જાય છે. આ હલાવો ડબલ ધમાક ઓફર વાળો છે.આજે હું સુરણનો હલવો બનાવવાની છું. સુરણ કુદરતી ખજાનો છે. ઉપવાસમાં પચવામાં સરળ છે. ગેસ,એસિડિટી થતી નથી. #GA4#Week6#હલવો# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ડ્રાયફ્રુટ દૂધપાક(Dryfruit Dudhpak recipe in Gujarati)
ટ્રેં ડિંગ વાનગીપોસ્ટ -1 આ વાનગી ઘણી જ પૌષ્ટિક....સંપૂર્ણ આહાર તરીકે ચાલે તેવી....કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ થી ભરપૂર અને વાત-પિત્ત-કફ નાશક છે...તેમ જ ડ્રાયફ્રુટ અને કેસર ના લીધે એકદમ રીચ બને છે...તેને ખાસ તો પૂરી સાથે પીરસાય છે...શ્રાદ્ધ ના સમય ની ખાસ વાનગી છે 15 દિવસ સુધી રોજ બધાના ઘરમાં બનતી વાનગી છે... Sudha Banjara Vasani -
દૂધપાક (Dudhpak Recipe In Gujarati)
#AM2કેલ્શિયમથી ભરપૂર દૂધ સાથે ડ્રાયફ્રુટ દૂધપાક નું મુખ્ય આકર્ષણ છે... Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14237779
ટિપ્પણીઓ (3)